ભારત તરફથી લાપતા લેડીઝને ઓસ્કારમાં કરવામાં આવશે નોમિનેટ, કિરણ રાવે કહ્યું.
આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ લપતા લેડીઝને ઓસ્કાર 2025માં ભારતની સત્તાવાર એન્ટ્રી હશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ 29 ફિલ્મોની યાદીમાંથી લાપતા લેડીઝની પસંદગી કરી છે. કિરણ રાવ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે 2 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ ભલે બમ્પર કમાણી ન કરી શકી, પરંતુ તેને બધા તરફથી ખૂબ પ્રશંસા … Read more