પપ્પુ ઓન ધ સ્પોટ બેભાન.😅😝😂😜🤣🤪
પત્ની : કાલે જે ભિખારી આવ્યો હતો,તે ઘણો ચાલાક હતો.પતિ : કેમ,શું થયું?પત્ની : કાલે મેં તેને જમવાનું આપ્યું,અને આજેતેણે મને ચોપડી આપી જેનું નામ છે,‘જમવાનું બનાવતા શીખો.’😅😝😂😜🤣🤪 પપ્પૂએ પત્નીને કહ્યું, પપ્પુ : ઝે-ર ખરીદવા જઈ રહ્યો છું,હવે આ જીવનમાં કાંઈ રહ્યું નથી. પત્ની : ઓનલાઇન ખરીદો કેશબેક મળશે.પપ્પુ ઓન ધ સ્પોટ બેભાન.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more