હજી તો 35 જ થયા છે 50 કે 100 નહીં”😜😅😝😂🤪🤣

એન્જીનિયરીંગ કોલેજમાં ક્લાસ ચાલીરહ્યા હતા.પ્રોફેસર- ચીંટૂ,તારા બાજુમાં સૂતા તારા મિત્રને જગાડ!!!ચિંટૂ- સર તમે જ તેને સૂવડાવ્યો છેતો તમે જ તેને ઉઠાડો!!!!😜😅😝😂🤪🤣 સંતા ક્રિકેટ મેચ રમી રહ્યો હતો.જ્યારે તેણે 35 રન કર્યા ત્યારે તેણે હેલમેટ ઉતારી,બેટ ઊંચું કરી સ્ટેડિયમ સામે જોયું અનેઆકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.તેના પાર્ટનર આવી પૂછ્યું,“શું થયું ભાઇ,હજી તો 35 જ થયા … Read more

બચાવાનો પ્રયાસ કરી રહ્યો છું!!!!😜😅😝😂🤪🤣

એક એન્જીનિયરીંગનો વિદ્યાર્થી અનેએક પટાવાળો વાતચીત કરી રહ્યા હતાએન્જીનિયરીંગનોવિદ્યાર્થી: મારી પાસે સ્કિલ છે,ડિગ્રી છે…સમાજમાં ઇજ્જત છેતારી પાસે શું છે?પટાવાળો: મારી પાસે નોકરી છે!!!!😜😅😝😂🤪🤣 એન્જીનિયરીંગ પછી…અંકલ: શું બેટા,શું કરી રહ્યો છે આજકાલ???એન્જીનિયર: બસ અંકલ,આ સવાલથીબચાવાનો પ્રયાસ કરી રહ્યો છું!!!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

મારી પત્ની મારી આરતી ઉતારશે?😜😅😝😂🤪🤣

પત્ની- માની લો કે હુંતમારી વાત એક જ વારમાં માની લઉંઅને તમારી બધી વાતમાં હા પાડું તો??…પતિ જમીન પર હસીને લોટ પોટ થતાબોલ્યો,અરે હું તો આવું માની પણ નથી શકતો !!😜😅😝😂🤪🤣 ચોર- તારા ખિસ્સામાં જે પણ છેતે ફટાફટ મને નીકાળી આપી દે!છગન- ભાઇ રહેમ કર…આવું ના કર…મારી પત્ની મારું ખાલી ખિસ્સુ જોઇનેમને મારી નાખશે!!ચોર- તો … Read more

કંઇ ઉલ્ટું સીધું બોલ્યું છે તો!!😜😅😝😂🤪🤣

પતિ: મારી તો રોજ સવારે ભગવાનનેએક જ પ્રાર્થના હોય છે કેભગવાન બધાને તારા જેવી પત્ની આપે!!પત્ની: એમ હું એટલી સારી છું??પતિ: ના,આ તો હું એકલો જદુખી થવો નથી માંગતો.😜😅😝😂🤪🤣 બાબા: બેટા, તારી પર એકખતરનાક ચુડેલનો સાયો છે!!!પતિ: બાબા,જીભ સંભાળીને વાત કરો,ખબરદાર મારી પત્ની વિષેકંઇ ઉલ્ટું સીધું બોલ્યું છે તો!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

અમ્પાયરને ODI મેચમાં અમ્પાયરિંગ કરવા માટે કેટલો મળે છે પગાર? જાણો

ક્રિકેટની રમતમાં બેટ્સમેન, બોલર અને ફિલ્ડરની સાથે મેદાન પર અમ્પાયર હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે એક જ અમ્પાયર હોય છે જેના આદેશનું તમામ ખેલાડીઓ પાલન કરવા માટે બંધાયેલા હોય છે. આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરવું સહેલું નથી કારણ કે વાઈડથી લઈને LBW અને અન્ય નિર્ણયોને લઈને ઘણી વખત વિવાદો ઉભા થયા છે. પરંતુ શું … Read more

બીજી ટેસ્ટમાં વરસાદ બનશે વિલન? જાણો મેચ દરમિયાન કેવું રહેશે કાનપુરનું હવામાન

ભારતે બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટ જીતીને 2 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે અને હવે બંને ટીમો 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ટકરાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું મનોબળ પ્રથમ જીત બાદ ઉંચુ છે. બાંગ્લાદેશ પણ કાનપુર ટેસ્ટ જીતીને સિરીઝ બરોબરી કરવા માંગશે, આ માટે બાંગ્લાદેશી ખેલાડીઓ સખત પ્રયાસ કરશે. … Read more

બાર્સેલોનાએ વિલારિયલને 5-1થી હરાવ્યું

હરીફ ક્લબ વિલારિયલને 5-1થી હરાવીને બાર્સેલોનાએ લા લીગા ફૂટબોલ લીગમં પોતાની શાનદાર શરૂઆતને જારી રાખી હતી પરંતુ આ મેચમાં તેના ગોલકીપર માર્ક આન્દ્રે ટેર સ્ટેગેનને ઘૂંટણમાં ગંભીર ઈજા થતા તેને સ્ટ્રેચર ઉપર મેદાનની બહાર લઈ જવાની ફરજ પડી હતી. બાર્સેલોનાએ લીગમાં સતત છઠ્ઠો વિજય હાંસલ કર્યો છે. રોબર્ટ લેવાન્ડોવસ્કી તથા રાફિન્હાએ બે-બે ગોલ નોંધાવ્યા હતા. … Read more

ટીમ વર્લ્ડને 13-11ના સ્કોરથી હરાવીને યુરોપે પાંચમી વખત લેવર કપ

સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ યુરોપે લેવર કપને પોતાના નામે કરી લીધો હતો. ટીમ યુરોપે ટીમ વર્લ્ડને 13-11ના સ્કોરથી પરાજય આપ્યો હતો. 21 વર્ષીય અલ્કારાઝે રવિવારે મોડી રાત્રે છેલ્લી મેચમાં ટેલર ફિત્ઝને 6-2, 7-5થી હરાવ્યો હતો. ટીમ યુરોપે પાંચમી વખત લેવર કપ જીત્યો છે. આ પહેલાં યુરોપે ત્રણ વર્ષ પહેલાં … Read more

ટીમ ઈન્ડિયામાં કોની સાથે છે રોહિત શર્માનો ઝઘડો? દિગ્ગજ બેટ્સમેને ખોલ્યા રાઝ

રોહિત શર્મા હાલમાં ભારતની ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન છે. રોહિતે T20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિત શર્મા તેની શાનદાર કેપ્ટન્સી તેમજ તેના ચિલ મૂડ માટે જાણીતો છે. ભારતીય કેપ્ટન ઘણીવાર મેદાન પર કંઈક ફની કરતો જોવા મળે છે. આવી સ્થિતિમાં, શું રોહિત શર્માની ટીમની અંદર કોઈની સાથે લડાઈ થઈ … Read more

માત્ર 8 રન આપીને ઝડપી 7 વિકેટ, ઓસ્ટ્રેલિયામાં બીજીવાર થયું આ કારનામું

આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક લિસ્ટ-એ ટુર્નામેન્ટ વન ડે કપ રમાઈ રહ્યો છે. જેમાં એક મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ખૂબ જ ખતરનાક બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. મેચ દરમિયાન આ બોલરે વિરોધી બેટ્સમેનોને વધુ સમય સુધી ક્રિઝ પર ટકી રહેવા દીધા ન હતા. આ બોલરે બેટ્સમેનો પર તબાહી મચાવી દીધી હતી. આટલું જ નહીં, બોલ સિવાય આ ખેલાડીએ … Read more