બાંગ્લાદેશ સિરીઝ વચ્ચે રવિચંદ્રન અશ્વીને કરી મોટી જાહેરાત
આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી, જે ભારતીય ટીમે 280 રનથી જીતીને 1-0ની લીડ મેળવી હતી. ચેન્નાઈ ટેસ્ટમાં આર અશ્વિને બેટ અને બોલર બંને સાથે અજાયબીઓ કરી હતી. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો, આ સિવાય અશ્વિને … Read more