ઘરમાં વાસ્તુ અનુસાર લગાવો આ તસવીરો, થવા લાગશે જીવનમાં પોઝિટિવ બદલાવ

રોજિંદા જીવનમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ ખૂબ જ સકારાત્મક પરિણામો મેળવી શકે છે. લોકો પોતાના ઘરમાં અલગ-અલગ પ્રકારની તસવીરો લગાવવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે ઘરની સુંદરતામાં પણ વધારો કરે છે. આવી સ્થિતિમાં જો તમે ફોટો પસંદ કરતી વખતે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખો છો, તો તમે તેનાથી ઘણા ફાયદા મેળવી શકો છો. કરિયરમાં … Read more

કઇ તિથિનું શ્રાધ્ધ કેવું ફળ આપે?

પુરાણોમાં દર્શાવાયું છે કે દેવકાર્ય કરતા પણ પિતૃકાર્ય વધારે મહત્ત્વનું છે. આજના સમય પ્રમાણે શ્રાદ્ધ કરવાથી જીવનના બધા જ દુખો માંથી છુટકારો મળે છે.પિતૃઓના આશીર્વાદ માટે પિતૃતર્પણ,પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવું ઉત્તમ માનવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધ કરવાથી આયુષ્ય,આરોગ્ય, સંતાન, ધન, વિદ્યા, સુખ પ્રાપ્તિ થાય છે. અમાસનું શ્રાદ્ધ કરવાથી સર્વ મનોકામના સિદ્ધ થાય … Read more

શ્રાધ્ધ એટલે પિતૃયજ્ઞના 16 દિવસ

અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય ક્ધયા રાશિમાં રહે છે ત્યારે પિતૃઓને તૃપ્ત કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ 16 દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ. આ સિવાય પુરાણોની વાત કરો તો બ્રહ્મ, વિષ્ણુ, નારદ, સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધ … Read more

શ્રાધ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે

આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય (ગુરૂ) ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ … Read more

મારે તો તેમનું બિલ ચૂકવવાનું તું.😅😝😂😜😂😜

મણિલાલ : છગનલાલ, મેં સાંભળ્યું છે કેતમારો પુત્ર તો ધણો આગળ વધી રહ્યો છે. છગનલાલ : હા, એ સાચું છે.પહેલા તે મારાં ઉતારેલા કપડાં પહેરતો હતો,હવે હું એના ઉતારેલા કપડાં પહેરું છું.😅😝😂😜😂😜 એક વખત એક ભાઇએ એક બંગલાનોબેલ વગાડયો એટલેનોકરે દરવાજો ખોલ્યો અને પૂછ્યું કોનું કામ છે?ભાઇ કહે : તમારા માલિકનું કામ છે કયાં છે?નોકર … Read more

માનસિક શાંતિને નષ્ટ કરે છે.😅😝😂😜😂😜

રામપ્રસાદ : વિજય તું તોલગ્ન ના કરવાની કસમ લઇને બેઠો હતો.લગ્નના વિરોધની જ વાતો કરતો હતો,તો પછી અચાનક આટલી ઝડપથીલગ્ન કેવી રીતે કરી લીધા?વિજય : દોસ્ત,તને શું કહું મને એકદમમારા વિચારો જેવી જ છોકરી મળી ગઇ.એ પણ લગ્નની વિરોધી જ છે.😅😝😂😜😂😜 દાકતરે દર્દીની ઘણીવાર તપાસ કર્યાબાદ કહ્યું :આ કોઈ જૂની બીમારી લાગે છેજે તમારા આરોગ્યને … Read more

ચા માટે જઈએ છીએ,😅😝😂😜😂😜

સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન.જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો… વહુ: રિલેક્સ મમ્મીજી,સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણજાય જ છે ને…!!! સાસુમા ત્યા ને ત્યા બેભાન😅😝😂😜😂😜 પારસીબાવા ને પારસી જજના પનારા !બે પારસી બાવા, ૯૦ વર્ષ આસપાસના – રુસ્તમજી ને સોરાબજી,બગીચામાં રોજ મળે.એવામાં રુસ્તમજી એકાએક ગાયબ થઈ ગયા.મહીના પછી દેખાયા. સોરાબજી કહે :“અરે … Read more

તારી વાત સાચી છે,😅😝😂😜😂😜

પતિ (પત્નીને) : તું જ્યારે ને ત્યારે કશી કામમાંન આવે એવી ચીજ ખરીદી લાવે છે.પત્ની : આવું જૂઠું ન બોલો,આજ સુધી મેં એવી એક પણ ચીજ ખરીદી નથી!પતિ : દસ વરસ પહેલાતું આગ ઓલવવાનું એક યંત્ર લાવી હતી,જે આજસુધી બેકાર પડી રહ્યું છે,એનો કશો જ ઉપયોગ થઈ શકયો નથી.😅😝😂😜😂😜 એક તાજા પરણેલાં યુવક-યુવતીએક રેલવે ડબામાં … Read more

સાત વર્ષમાં પૈસા ડબલ થઇ જશે.😅😝😂😜😂😜

સાસુ : વહુ આપણી પાડોશી સુષ્માએક નંબરની જુઠ્ઠી છે,તેની વાત પર ક્યારેય વિશ્વાસ ન કરતી.વહુ : સારું.થોડી વાર પછી,‘વહુ સુષ્મા આજે તને શું કહેતી હતી?’વહુ : તે કહેતા હતા કેતારી સાસુ બહુ સારી સ્ત્રી છે.😅😝😂😜😂😜 એક 88 વર્ષના વૃદ્ધને ફોન આવ્યો.સાહેબ હું બેંક માંથી વાત કરી રહ્યો છું,તમે અમારો મ્યુચ્યુઅલ ફંડ લઇ લો,સાત વર્ષમાં પૈસા … Read more

તારી સાસુ બહુ સારી સ્ત્રી છે.😅😝😂😜😂😜

એક 88 વર્ષના વૃદ્ધને ફોન આવ્યો.સાહેબ હું બેંક માંથી વાત કરી રહ્યો છું,તમે અમારો મ્યુચ્યુઅલ ફંડ લઇ લો,સાત વર્ષમાં પૈસા ડબલ થઇ જશે.વૃદ્ધે સરસ જવાબ આપ્યો : દીકરા,હું ઉંમરના એ ચરણ પર છું કેકેળા પણ કાચા નથી ખરીદતો.😅😝😂😜😂😜 સાસુ : વહુ આપણી પાડોશી સુષ્માએક નંબરની જુઠ્ઠી છે,તેની વાત પર ક્યારેય વિશ્વાસ ન કરતી.વહુ : સારું.થોડી … Read more