પત્ની : આવું જૂઠું ન બોલો,😅😝😂😜😂😜
એક તાજા પરણેલાં યુવક-યુવતીએક રેલવે ડબામાં મુસાફરી કરી રહ્યાં હતાં.યુવતીએ કહ્યું : જુઓ,આપણે કંઈક એવું કરી બતાવવું જોઈએ કે,જેથી લોકો માને કેઆપણાં લગ્ન ઘણા સમયથી થયાં છે.પતિએ કહ્યું : હા,તારી વાત સાચી છે,સ્ટેશન આવે એટલે બેગ તારે ઉપાડી લેવી.😅😝😂😜😂😜 પતિ (પત્નીને) : તું જ્યારે ને ત્યારે કશી કામમાંન આવે એવી ચીજ ખરીદી લાવે છે.પત્ની : … Read more