સુંદર સ્લોગન લખ્યું હતું કે…🤣🤣🤣
હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે ચા પીવાનાશોખીન હતાં, ખુબ ચા પીએ. કોઈએ તેમને એક વાર કહ્યું,“જ્યોતીન્દ્રભાઈ ચા તો ધીમું ઝેર છે.” જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો,“તે આપણને ક્યાં ઉતાવળ છે!”😅😁 For All tea Lovers…👍🙂😁 એક હોટલ વાળાએ બોર્ડમાંસુંદર સ્લોગન લખ્યું હતું કે… “આળસુ પત્નીઓ અમારા ભગવાન છે”🤣🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more