સીધે સીધો ખોલી નાખ.😝😝😝

Gf : hiii and sorryBf : sorry કેમ ???Gf : હું તારી સાથે relationship નહીં રાખી શકુ….Bf : અરે…હજી કાલે મેં તને propose કર્યું તું.. ત્યારે તો તે હા પાડી તી…Gf : ઈ કાલે મેં sanam re જોયું તું એટલે romantic થઇ ને હા પાડી દીધી તી…Bf : તો આજે શું જોયું તુ????🙁Gf : सावघान … Read more

રબર પડયું છે લઈ લો….😜😅😜

પીયૂષ: હેય,..પ્લીઝ ગિવ મી રો બિટલ નટ્સવિથ હન્ડ્રેડ થર્ટી ફાઈવ સરાઉન્ડવિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઈન રબ્બર બેન્ડ.છોકરી : વાવ..કેટલું સરસ અંગ્રેજી બોલે છે તું..શું માંગ્યું??પીયૂષ : કાચી પાંત્રીસનો માવો…😜😅😜 કાકા એ બેંક માં જઇને બૂમ પાડી…લાલ રબર બાંધેલુ નોટો નું બંડલ કોઈ નું ખોવાય છે?બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો…કાકા: નોટો તો કોઈ લઈ … Read more

આ સંસ્કાર નહિ તો બીજું શું?😜😅😜😜😅😜

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે,વાઇફ સાથે વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે,હાર્ટ અટેકનો ખતરો ઘટે છે,ટ્રેસ લેવલ ઘટે છે અને મગજ રિલેક્સ થાય છે.શરત માત્ર એટલી જ……વાઇફ પોતાની ના હોવી જોઇએ….!!!😜😅😜😜😅😜 ઘરે આવતા જો ઉંબરા પર એકાદ નાજુકઅપરિચિત Ladies ચપ્પલ જોવેઅનેપુરુષ તરત જ માથા પરનાવાળ સરખા કરીને અંદર જાયઆ સંસ્કાર નહિ તો બીજું શું?😜😅😜😜😅😜 … Read more

પતિ : વાંઢો.😜😅😜😜😅😜

પતિ, પત્ની વચ્ચે ઝઘડો ચાલુ હતો…પતિઃ હું કંઈ તારાથી ડરતો નથી.પત્નીઃ ડરતા શેના નથી?મને જોવા આવ્યા હતા ત્યારે 5-6 જણને લઈને આવ્યા હતાઅને લગ્ન વખતે તો 250 જણને લઈને આવ્યા હતા.બોલો, આવ્યા હતા કે નહીં?પતિઃ હાપત્નીઃ તો પછી, હું જુઓ કેવી હિંમતવાળી…લગ્ન કરીને એકલી જ આવી હતી અનેએકલી જ તમારી સાથે રહું છું ને પાછા … Read more

કાકા : જેને મળે એની….😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ આપો..( માર્ક- 10 )જ: 1) પત્નીનાં આંસુ2) બાજુવાળા ભાભીની સ્માઇલભાઈ 10/10 મળ્યા…😜😅😜 કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..કાકી : શુ લખો…….કાકા : જેને મળે એની….😜😅😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

ઓછામાં ઓછી અડધી તો મારી પાસે રહેશે.🤣😂🤣🤣

ગુડ્ડુનો હોઠ બળેલો હતો..પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો…ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનનેભેટી પડ્યો હતો….🤣😂🤣🤣 છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતાજજે પતિને આદેશ આપ્યોતમારે પોતાની સેલેરીમાંથી અડધી પોતાનીપત્નીને આપવી પડશે.પતિઃ આભાર જજ સાહેબ,હું જીવનભર તમારો આભાર માનીશ.જજઃ અડધી સેલેરી જશે તો પણ તમેઆટલા ખુશ છો?પતિઃ જજ સાહેબ,ઓછામાં ઓછી અડધી તો મારી પાસે … Read more

ટી.ટી. જા મોજ કર.🤣😂🤣🤣

જજ નોકરાણીનેઃ તે એ જ ઘરમાં ચોરી કરી જ્યાંતુ કામ કરતી હતી.માલિક ઘરમાં હોવા છતાં તે ચોરી કેવી રીતે કરી?નોકરાણીઃ જજ સાહેબ,તમારી નોકરી તો સારી છે.સેલેરી પણ સારી છે…છોડો તમે આ બધુ શીખીને શું કરશો?🤣😂🤣🤣 એક છોકરો ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરી રહ્યો હતો.ટી.ટી.એ તેની પાસે ટિકિટ માંગી તો બોલ્યો કે ટિકિટ નથી.ટી.ટી. બોલ્યો કેમ?છોકરોઃ … Read more

ઉઃ ભૂલ.🤣😂🤣

કામથી પરેશાન એક ડિઝાઈનરકંપનીના ટોઈલેટમાં ગયો. અંદર જઈને બેઠો હતો કે અચાનક સામેની દિવાલ પર નજર પડી. સામેની દિવાલ પર લખ્યુ હતુ…આટલુ જોર પોતાના કામ પરદે તો તે કામ પૂરુ થઈ જાત.🤣😂🤣🤣 પ્રઃ દુનિયાનો સૌથી મોટો તહેવાર કયો છે?ઉઃ ઘરવાળી.પ્રઃ કેવી રીતે?ઉઃ અઠવાડિયે 3-4 વાર મનાવવો જ પડે છે.પ્રઃ દુનિયાનો સૌથી સસ્તો મજૂર કોણ છે?ઉઃ … Read more

પંડિત બેભાન!!!🤣😂🤣🤣

હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી પત્નીને કહ્યુ મારુ દિલએક મોબાઈલ છે અને તુ એની સિમ છેપત્નીએ ધારીને જોતા પૂછ્યુ….ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને…??🤣😂🤣🤣 એક ઘરમાં પતિ પત્ની વચ્ચે લડાઈ થતી હતી.એક મહિલાએ પંડિતજીને ઘરનીખુશહાલીનો ઉપાય પૂછ્યો..પંડિતજીઃ પુત્રી પહેલી રોટલી ગાયને ખવડાવઅને છેલ્લી રોટલી કૂતરાનેમહિલાઃ પંડિતજી હું એમ કરુ…પહેલી … Read more

લગ્ન પછી પત્નીનો.🤣😂🤣🤣

તુ ક્યા છે?અરે જ્યા છે, ત્યા જ રહેજે5-10 મિનિટ માટે…કેમકે બહાર વાંદરા પકડવા વાળાઆવ્યા છે.દોસ્તી માં થેન્ક્સ ના બોલાય હો…પાગલ, આટલુ તો તારા માટેકરીજ શકુ છુ…🤣😂🤣🤣 મોનુઃ યાર, છોકરીઓને સારુ છે.લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અનેલગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.સોનુઃ અને છોકરાઓ?મોનુઃ છોકરાઓને શું,લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છે અનેલગ્ન પછી પત્નીનો.🤣😂🤣🤣 … Read more