તમારે તો હવે નિરાંત છે ને?😅😝😂😜🤣🤪
પત્ની : હું આજે કેવી દેખાઈ રહી છું?પત્ની : સારી દેખાઈ રહી છે.પત્ની : તો એક શાયરી બોલોને મારા માટે.પતિ : “તું લાગી રહી છેએકદમ હીરાની વખાર,તેના પર વપરાય જાય છેમારો આખો પગાર”😅😝😂😜🤣🤪 લગ્ન પછી સાસુએપોતાના જમાઈને ફોન કર્યો.સાસુ : શું ચાલે છે કુમાર? જમાઈ : અમારુ છોડો,તમારે તો હવે નિરાંત છે ને?😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more