આ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪

પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બોલી :આજે મેં આપણી નોકરાણીને કાઢી મૂકી.પતિ : તે આવું કેમ કર્યું?તેને એક વાર સુધરવાની તક તોઆપવી હતી ને!પત્ની : પણ,હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪 સ્વીટી : મમ્મી તું ડેડી સાથેશા માટે પરણેલી?ટીના : અચ્છા,તો તારા મગજમાં પણઆ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

છોકરી : મારા ઘરે આવને.😅😝😂😜🤣🤪

પોલીસ : તમે ચોરને હોકીથી ફટકારીહોસ્પિટલ ભેગો કરી દીધો?આટલી હિંમત? વાહ!ટીના : રાતના બે વાગ્યા હતા અનેમારા વરની રાહ જોતા હું થાકી હતી.ચોરને હું મારો વર સમજી અનેબિચારો ધોવાઇ ગયો.😅😝😂😜🤣🤪 છોકરી ધાબળો ઓઢીને સૂતી સૂતી બોયફ્રેન્ડસાથે વાત કરતા ધીરેથી બોલી, જાનુ ક્યાં છે?છોકરો : ક્લાસમાં બેઠો છું.છોકરી : મારા ઘરે આવને.છોકરો : કેમ?છોકરી : મારા … Read more

ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,😅😝😂😜🤣🤪

મગનની ચાની દુકાનમાં એક દિવસએક શેઠ આવીને બેસી ગયા.શેઠે ચા મંગાવતા કહ્યુ કે :તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.મગન બોલ્યો : શું કરીએ સાહેબ,તેમને જ્યાં ગંદકી દેખાય છેત્યાં જ આવીને બેસી જાય છે.😅😝😂😜🤣🤪 જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,તું ઘણું ભણશે.ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,એ કહો કે હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪 … Read more

બસ એજ રીતે ઉપરની તરફ જુઓ.😅😝😂😜🤣🤪

જજ : તમારી પત્નીની ફરિયાદ છે કેતમે 5 વર્ષમાં પત્ની જોડે વાત નથી કરી.પપ્પુ : યોર ઓનર,હું એક જેન્ટલમેન છું.સ્ત્રી બોલતી હોય તો વચમાં બોલતો નથી.😅😝😂😜🤣🤪 આંખનો ડોક્ટર મહિલા દર્દીની આંખો ચેકકરતા સમયે,ડોક્ટર : મેડમ,તમે પોતાના પતિને જે રીતે જુઓ છો,બસ એજ રીતે ઉપરની તરફ જુઓ.મહિલા : પણ કેમ?ડોક્ટર : આંખોમાં આઈ ડ્રોપ નાખવાના છે.😅😝😂😜🤣🤪 … Read more

એને મેં હીરાની વીંટી ભેટ આપેલી,😅😝😂😜🤣🤪

સવાર સવારમાં પત્નીને ખુશ કરવા માટેપતિ વહેલો ઉઠ્યો,પછી દૂધનું વાસણ લઇ ગેસ પરદૂધ ગરમ કરવા મૂક્યું,પણ અડધો કલાક થયા પછી પણતે ઉકળ્યું નહિ.પછી પતિએતપાસ કરી તો તે ઈડલીનું ખીરું નીકળ્યું.પતિ હજી ફરાર છે.😅😝😂😜🤣🤪 સુરેશ : અરે, આટલી ચિંતા કેમ કરે છે?થોડા દિવસોમાં તો તું મીનાને ભૂલી જઈશ.રમેશ : ના યાર.એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં.એને … Read more

પપ્પુ : યાર મારી ભૂલ નથી,😅😝😂😜🤣🤪

પિતાએ ઠપકો આપતા કહ્યું : મેં તનેફૂલો તોડવા કહ્યું હતું અનેતું આખી ડાળી તોડી લાવ્યો.આવું શા માટે કર્યું?મનીષ : અરે પપ્પા, ત્યાં લખેલું હતું કેફૂલો તોડવાની મનાઈ છે,એટલે હું ડાળી તોડી લાવ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : યાર,આજે મેં તારી ગર્લફ્રેન્ડને ન્હાતા જોઈ.ટપ્પુ : તારામાં શરમ નામની કોઈ વસ્તુછે કે નહિ,આજે તું મારા હાથથી બચાવનો નથી.પપ્પુ : યાર … Read more

નોકર : શેઠ, મારા લગ્ન છે.😅😝😂😜🤣🤪

હિરેનના નવા નવા લગ્ન થયા હતા.એક દિવસ તે મૂંઝવણમાં હતો.ભાવિકે તેને જોઈને પૂછ્યું : કેમ બહુ ટેંશનમાંલાગે છે?હિરેન : યાર, બહુ મોટી મુસીબત છે,હજુ સુધી અમને રહેવા માટે ઘર નથી મળ્યું.ભાવિક : તોતું તારા સસરાની ઘેર જઈને કેમ નથી રહેતો,એમનું તો ખૂબ મોટુ મકાન છે ને.હિરેન : અરે ભાઈ, મારા સસરા તો પોતે જતેમના સસરાની … Read more

ટપ્પુને કહ્યું : હા, બિલકુલ માનુ છું,😅😝😂😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો કોઈ મિત્ર તેને મળવા આવ્યો.તેણે પૂછ્યું : બેટા … Read more

અમારા ઘરે જે તકિયા છે😅😝😂😜🤣🤪

મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,તું વાળ કેમ નથી કપાવતો?છોકરો : શું સમસ્યા છે મમ્મી,આ તો આજકાલની ફેશન છે.મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને ) :આગ લાગે આવી ફેશનને,છોકરાવાળા તારી બહેનને જોવા આવ્યા હતાઅને તને પસંદ કરીને જતા રહ્યા.😅😝😂😜🤣🤪 કોઈ જણાવશે ફિલ્મોમાં ઉપયોગમાંલેવાતા તકિયા ક્યાં મળે છે?જેનાથી લડતા લડતાહીરો હિરોઈનને કાંઈ થતું જ નથી.અમારા ઘરે જે તકિયા … Read more

મમ્મી : જે ઘરમાં ન હોય તે.😅😝😂😜🤣🤪

પપ્પુને ટપ્પુને પૂછ્યું : શું,તું તારી મમ્મીનું કહેવું માને છે?ટપ્પુને કહ્યું : હા, બિલકુલ માનુ છું,ઉલટાનું તે કહે છે તેનાથી વધુ માનુ છું.પપ્પુ : એ કેવી રીતે?ટપ્પુ : જ્યારે મમ્મી કહે છે કેફ્રિજમાં રાખેલી કેરીમાંથી એક ખાઈ લેતો હું બધી જ ખઈ જઉ છું.😅😝😂😜🤣🤪 એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક … Read more