આ તો આજકાલની ફેશન છે.😅😝😂😜🤣🤪
કોઈ જણાવશે ફિલ્મોમાં ઉપયોગમાંલેવાતા તકિયા ક્યાં મળે છે?જેનાથી લડતા લડતાહીરો હિરોઈનને કાંઈ થતું જ નથી.અમારા ઘરે જે તકિયા છેતે ઘણા કઠોર છે,આજે મમ્મીએ એક ફેંકીને માર્યું તોબે મિનિટ માટે કોમામાં જતો રહ્યો હતો.😅😝😂😜🤣🤪 મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,તું વાળ કેમ નથી કપાવતો?છોકરો : શું સમસ્યા છે મમ્મી,આ તો આજકાલની ફેશન છે.મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને … Read more