ટપ્પુ : હું ધારવાનું બંધ કરી દઉં.😅😝😂😜🤣🤪
મિસ્ટર પાલ : હેલ્લો,મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલીતે હજુ સુધી આવી નથી.મારે નવ વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું છે.પપ્પુ : સોરી સર,ટ્રાફિકના લીધે થોડું મોડું થઈ ગયું છે.પણ ગભરાવ નહિ સર,તમને લીધા વિના પ્લેન નહીં ઉડે એની હું તમનેગેરેન્ટી આપું છું.મિસ્ટર પાલ : એ તો મને પણ ખબર છે.હું જ પ્લેનનો પાયલોટ છું.😅😝😂😜🤣🤪 … Read more