મારવાડની ફેમસ ડુંગળી, લસણ અને મરચાની ચટણી બનાવવાની રેસીપી
મારવાડની ફેમસ ડુંગળી, લસણ અને મરચાની ચટણી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. આ ચટણીનો ટેસ્ટ તમને એવો તો દાઢે વળગશે કે ન પૂછો વાત. તો ચાલો જોઈએ મારવાડની ફેમસ ડુંગળી, લસણ અને મરચાની ચટણી બનાવવાની રેસીપી. ડુંગળી, લસણ અને મરચાની ચટણી બનાવવાની સામગ્રી સાત આખી ડુંગળી સાત કાશ્મીરી આખા … Read more