રમેશ (ફોટો દેખાડતા) : આ છે તે છોકરી જેની સાથે મારા લગ્ન થવાના છે.





એક માણસ દારુપીને બસમાં ચડ્યોઅને સીટ ઉપર બેસી ગયોતેની બાજુની સીટ ઉપર સાધુ બાબાબેઠેલા હતાતે માણસને દારુના નશામાં જોઇનેસાધુ બાબા બોલ્યા : દીકરા,તું નરકના રસ્તે જઈ રહ્યો છે.વ્યક્તિ : એય ડ્રાયવર ગાડી ઉભી રાખ,હું ખોટી બસમાં ચડી ગયો છું.મારે તો ક્યાંક બીજે જવું છે. રમેશ (ફોટો દેખાડતા) : આ છેતે છોકરી જેની સાથે મારા લગ્ન … Read more