સેલ્સમેન : બેબી..! મમ્મી નથી..?😜😅😝😂🤪🤣
તમારી આવકનું સાધન શું છે ?ભૂરો : મારો કંઠ, મારા ગીતોપણ તમને તોકોઈદી સાંભળ્યા નથી !!ભૂરો : નો જ સાંભળો ને…સોસાયટી વાળા…ન ગાવાના મહિને 15000 આપે છે !!😜😅😝😂🤪🤣 સેલ્સમેનશીપની પરાકાષ્ઠા..!!!સેલ્સમેન ડોરબેલ વગાડે છે.એક ૩૫–૪૦ ની ઉમરના બેનદરવાજા ખોલે છે.સેલ્સમેન : બેબી..! મમ્મી નથી..?વોશિંગ પાવડરની વાત કરવી’તી.૧૦ પેકેટ વળગાડી દિધા…😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more