ભાભી ઘરમાં છે…??😜😅😝😂🤪🤣
પરેશભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢયા..આ દ્રશ્ય સામે વાળા ટીનાભાભી એજોતા જ એમણે વીજળી વેગે દોટ મૂકીઅને હાંફતા હાંફતાપરેશભાઈ ના ઘરે આવીજોરથી બોલ્યા…ખોટું પગલું ના ભરતા…મારી હા જ છે…પંખો રહી ગયો પરંતુ પરેશભાઈ સાફ થઈ ગયા.😜😅😝😂🤪🤣 ભાભી ઘરમાં છે?હા, છે પણ ‘ચાર્જિંગ’ માં છે…એટલે? સમજાયું નહીંએના મમ્મી સાથે વાત કરે છે..!😜😅😝😂🤪🤣 (નોંધ : આ … Read more