પત્ની : એવો કયો કાયદો છે કે મારે જ તમને રોજ રસોઈ કરીને જમાડવા?😜😅😝😂🤪🤣

પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારેઆંગણામાં આવી પત્ની કહે –“મોટી રૂપા” સાથે છે ને.?પાડોશી દરરોજ આ સંવાદ સાંભળે પણવચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહીં કે“મોટી રૂપા” નામે પત્ની શું કહે છે?અને એ જાત જાતના વિચાર કર્યા કરે.એક દિવસ પાડોશીથી રહેવાયું નહીં અનેએને દીવાલ પર ચડી જોઈ લીઘું.મોબાઈલ, ટીફિન, રૂમાલ, પાકિટ.😜😅😝😂🤪🤣 પત્ની : એવો કયો કાયદો … Read more

ચંદુ : “પણ મારી તો હજી ઉંમર’ય નથી થઈ અને હું તો તંદુરસ્ત છું…😜😅😝😂🤪🤣

કંડકટર : બોલો બેન ટીકીટ કેટલી આપુ?બેન : એક આખી ને એક અડધી.કંડકટર : અડધી કોની?બેન : અમારે આ અડધા મગજના છે,એટલે એમની અડધી.કંડકટર : તો પણ બે આખી જ લેવી પડશે.બેન : એવુ કેમ?કંડકટર : એ ભલે અડધા મગજના હોયપણ તમે તો દોઢ ડાહ્યા છો ને?😜😅😝😂🤪🤣 યમરાજ : “ચાલ, ચંદુ ! હું તને લેવા … Read more

બાકી બધાં વહેમ છે વ્હાલા…!!!😜😅😝😂🤪🤣

પતિ એ પત્ની ને કહ્યું : મસ્ત વરસાદ છે.ગરમ ગરમ કંઈક બનાવીને ખવડાય….તો પત્ની કહે:“હાફ ફ્રાય મસાલા પફ રાઈશ બનાવી દઉ ?”પતિ તો ખુશ થઈ ગયો કેગરમ ગરમ નવી વેરાયટી ખાવા મળશેમેં કહ્યું.. હા… હા… બનાય… બનાય…પાંચ મીનીટ પછી પત્ની એ ગરમ ગરમવઘારેલા મમરા ભરેલી ડીસ પકડાવી ગઈ…!!!😜😅😝😂🤪🤣 સ્ત્રીઓ ને… આજદિન સુધી…બાદશાહ ના નામે…માત્રને માત્ર…મસાલા … Read more

પત્ની : નખ્ખોદ જાય તમારા મિત્રોનું જેમણે તમને બગાડ્યા છે…😜😅😝😂🤪🤣

એક મિત્ર શાયરી સંભળાવી રહ્યો હતો…તેની શેરીમાંથી નીકળ્યો તો ઝરૂખો દેખાયો…બીજો મિત્ર : વાહ વાહ…. વાહ વાહ…પહેલો મિત્ર : તેની શેરીમાંથી નીકળ્યોતો ઝરૂખો દેખાયો….તેની માં એ મને જોયો તો બોલી,હાથ ટાંટિયા ભાંગી નાખીશ,જો ફરીથી અહીં દેખાયો.😜😅😝😂🤪🤣 તું પાર્ટી કરીને રાત્રે મોડો આવે તોતારી પત્ની કાંઈ બોલતી નથી?પપ્પુ : બોલે છે ને.મિત્ર : શું?પપ્પુ : બોલે … Read more

પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજ ક્યાંય ના મળ્યો…!😜😅😝😂🤪🤣

એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા…મે કીધુ: “શુ ખાવ છો..?”તો કે: “સિંગ ને ચણા..”મે હાથમા જોયુ તો કાઇ નહતુ…!મે કીધુ: “આમા તો કાઇ નથી..?”તો મને કહે કે: “એતો મનમા ને મનમા ખાવ છુ.”મે કીધુ “મુર્ખા, મનમા જ ખાવુ હોય તોકાજુ બદામ ખાને…..”‘સાલા વિચારમાય લોભિયા’😜😅😝😂🤪🤣 કરસન: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?પપ્પુ: આખી … Read more

ગુજરાતનો ૧૬૦૦ કિ.મી દરિયો છોડીને દીવ ફક્ત…😜😅😝😂🤪🤣

ફ્લાઇટમાં એક સુંદર મહિલાની બાજુમાંબેઠેલા વ્યક્તિએ મહિલાને કહ્યુંવ્યક્તિ- સરસ પરફ્યૂમ છે. કયો છે???…હું મારી પત્નીને ગીફ્ટ કરવા માંગુ છુંમાટે પુછું છું બીજું કાંઇ નહીં!!!મહિલા- તમારી પત્નીને આ પરફ્યૂમ ગીફ્ટના આપતા…નહીં તો કોઇ નકામો, નપાવટઆ બહાને તેની જોડે વાત કરવા લાગશે…!!😜😅😝😂🤪🤣 ગુજરાતનો ૧૬૦૦ કિ.મીદરિયો છોડીનેદીવ ફક્ત ન્હાવા માટે જાવ છોએ વાત માનવી મુશ્કેલ છે…!😜😅😝😂🤪🤣 (નોંધ : … Read more

ભગો – અલ્યા બકા તારું બૈરુ કાલે કેમ બૂમાબૂમ કરતું હતું???😜😅😝😂🤪🤣

એક છોકરાની માંને ખબર પડી કેગઇ રાતે તેનો છોકરો બાર ડાન્સમાં હતો.માંએ દિકરાને ખૂબ માર્યો પછીપૂછ્યું- એ તો કહે ત્યાં તે કોઇ તેવી વસ્તુજોઇ જે તારે ના જોવી જોઇએ???છોકરા- હા જોઈને!માં- શું??છોકરો – માં, પિતાજી પણ ત્યાં જ હતા!!!😜😅😝😂🤪🤣 ભગો – અલ્યા બકા તારું બૈરુકાલે કેમ બૂમાબૂમ કરતું હતું???બકો- લ્યાં કંઇ નહીં…ભૂલથી તેનો ફોટો ફેસબૂકના … Read more

લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ કેવી રીતે બદલાય છે જાણો…😜😅😝😂🤪🤣

ચા પીતા પીતા પતિના હાથમાંથીકપ નીચે પડી ગયો..પતિ ગભરાઈ જઇ ટેબલ નીચે જોયું,કપ ફુટયો નહોતો..પત્ની સામે જોઈ કહ્યુ,હાશ કપ બચી ગયો…પત્ની – કપ નહી , તમે…😜😅😝😂🤪🤣 લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ કેવી રીતે બદલાય છે જાણો…પહેલા વર્ષે- જી, ખાવાનું તૈયાર છે, જમી લો. તમે ક્યારનુંય કંઇ નથી ખાધું!બીજા વર્ષે- જી ખાવાનું તૈયાર છે લગાવી દંઉ!ત્રીજા વર્ષે- … Read more

જમાઈ પોતાની સાસુનેઃ તમારી દીકરીમાં કોઈ વાત ઢંગની નથી…😜😅😝😂🤪🤣

પિતાએ જોયુ દીકરો જીન્સનું બટનટાંકી રહ્યો હતો…પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,વહુ ઘરે આવી,તો પણ તુ પોતાના જીન્સ પરજાતે બટન ટાંકે છે?પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો…આ જીન્સ એનું છે…પિતાજી બેભાન…😜😅😝😂🤪🤣 જમાઈ પોતાની સાસુનેઃ તમારીદીકરીમાં કોઈ વાત ઢંગની નથી.બહુ ફરિયાદ કરી.બધી વાતો સાંભળ્યા પછીસાસુ બોલી. સાસુઃ હા બેટા,ખબર છે એટલા માટે તોકોઈ ઢંગનો છોકરો … Read more

પતિઃ આભાર જજ સાહેબ, હું જીવનભર તમારો આભાર માનીશ…😜😅😝😂🤪🤣

ગુડ્ડુનો હોઠ બળેલો હતો…પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશનેગયો હતો…ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનનેભેટી પડ્યો હતો…😜😅😝😂🤪🤣 છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતાજજે પતિને આદેશ આપ્યોતમારે પોતાની સેલેરીમાંથી અડધી પોતાનીપત્નીને આપવી પડશે.પતિઃ આભાર જજ સાહેબ,હું જીવનભર તમારો આભાર માનીશ.જજઃ અડધી સેલેરી જશે તો પણ તમેઆટલા ખુશ છો?પતિઃ જજ સાહેબ,ઓછામાં ઓછી અડધી તો મારી પાસે રહેશે.😜😅😝😂🤪🤣 … Read more