કામથી પરેશાન એક ડિઝાઈનર કંપનીના ટોઈલેટમાં ગયો…😜😅😝😂🤪🤣
એક છાત્રએ સંસ્કૃતના શિક્ષકને પૂછ્યુ કે ગુરુજી,એરિક તમ નપામ્રધૂ, એરિક તમ નપાદ્યમ.આ શ્લોકનો અર્થ શું થાય છે.ગુરુજીએ આ શ્લોક બધા સંસ્કૃત પુસ્તકમાં તેમજ ગ્રંથોમાં ખૂબ શોધ્યો.બધા સંસ્કૃતના જાણકારોને પણ આ શ્લોકનો અર્થ પૂછ્યો ખૂબ મહેનત કરી,રાત દિવસ એક કરી દીધા.પરંતુ ક્યાંય પણ આ શ્લોકનો અર્થ તેમને ન મળ્યો.પરંતુ છાત્ર તેમને વારેઘડીએ આ જ પ્રશ્ન પૂછતો.હવે … Read more