ટીચર મારે એક વાત પુછવી હતી.😅😝😂😜🤣🤪
ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે? પપ્પુ : ન્યૂઝપેપરમાં ખાવાનુંવીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુપોતાની ક્લાસ ટીચર પાસે ગયો અને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ, શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને … Read more