સાળી અને ઘરવાળીમાં બહુ મોટું અંતર છે સાહેબ..!!😜😅😝😂🤪🤣
પત્ની : એ કવ છું સાંભળો છો,લાલા ના પપ્પા…!આ ડબ્બો ઉતારી આપો ને….મારો હાથ ટૂંકો પડે છે..પહોંચતો નથી..પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!😜😅😝😂🤪🤣 સાળી અને ઘરવાળીમાંબહુ મોટું અંતર છે સાહેબજૂતા ચોરે એને સાળી કહેવાયને જૂતા મારે એનેઘરવાળી કહેવાય..!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more