એ સુધરે એ દહાડો જલ્દી આવે.😜😅😝😂🤪🤣
મહેમાન : બેબી,બોલ તું ડાહ્યી કે ગાંડી ?બેબીએ કહ્યું : ગાંડી.બેબીની મમ્મી : કેમ આવું કહે છે ?બેબી : હું મૂર્ખાઈભર્યા પ્રશ્નોનાજવાબ મૂર્ખાઈભર્યા જ આપું છું !😜😅😝😂🤪🤣 પતિ : આપણો છોકરોઆટલી બધી ઠોકર ખાવા છતાંજરાય સુધરતો નથી.પત્ની : કોણ જાણે,હું મરી જાઉં પછી સુધરશે.પતિ : ભગવાન,એ સુધરે એ દહાડો જલ્દી આવે.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ … Read more