પપ્પા : મસ્ત હતો બીજા પણ મોકલ.😅😝😂😜🤣🤪
પપ્પા : દીકરા,ગલ્લેથી એક સિગારેટનું પેકેટ લઈ આવ,અને સરખું ચેક કરીને લાવજે.થોડા સમય પછીદીકરો : લો પપ્પા.પપ્પા : આમાં એક ઓછી કેમ છે?દીકરો : હું ચેક કરીને લાવ્યો છું એટલે.😅😝😂😜🤣🤪 વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી પપ્પાએદીકરાને મેસેજ કર્યો,પપ્પા : ઓય, જોક્સ મોકલ.દીકરાએ મેસેજ કર્યો : અત્યારે હું ભણી રહ્યો છું.થોડી વાર પછી….પપ્પા : મસ્ત હતો બીજા … Read more