હું તને સ્કૂલના દિવસોમાં ખુબ પસંદકરતી હતી.😅😝😂😜🤣🤪
નાની છોકરીએ એક લગ્નમાં પોતાની મમ્મીનેપૂછ્યું,મમ્મી કન્યાએ કેમ સફેદ પાનેતર પહેર્યું છે?મમ્મી : સફેદ ખુશી આપનારો રંગ છેઅને આજે તેનો સૌથી ખુશીનો દિવસ છે.છોકરી : તો વરે કેમ કાળો શૂટ પહેર્યો છે?આ બાબતે બાજુમાં બેસેલા છોકરીના પપ્પાહજુ કાંઈ બોલે એ પહેલા જ છોકરીની મમ્મીએસમોસું તેમના મોઢામાં નાખી દીધું.😅😝😂😜🤣🤪 ખુશી અને અફસોસનો મિક્સ અનુભવત્યારે થાય છે,જયારે … Read more