ખોદકામ જોવામાં મશગુલ હતો.😅😝😂😜🤣🤪
એક વાર યમરાજ નરકની વિઝીટ કરવા નીકળ્યા.તેમણે જોયું કેએક ખૂણામાં ઘણી બધી મહિલાઓ અને પુરુષોપરસ્પર મજાક-મસ્તી કરી રહ્યા હતા.યમરાજે યમદૂતને બોલાવીને પૂછ્યું,આ બધા કોણ છે,જે નરકમાં આટલી મજા માણી રહ્યા છે?યમદૂતે કહ્યું,આ બધા સરકારી સ્કુલ શિક્ષકો છે,જ્યાં જાય છે ત્યાં એડજસ્ટ કરી લે છે,તેઓ કહે છે અહીં એકદમ સ્કુલ જેવો માહોલ છે.😅😝😂😜🤣🤪 એક વિદેશી ભારતની … Read more