આપડે તો બબાલ થઇ જાય હો.😅😝😂😜🤣🤪
મિલેટ્રીના કર્નલ એક વખત એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા.ત્યાં એમણે જોયુંતો ઝાડના એક થડ ઉપર ચોક વડે નાનાં નાનાં વર્તુળો દોરેલાં હતાં.ને તેની બરાબર મધ્યમાં બહુ જ યોગ્ય રીતે રિવોલ્વરની ગોળીનાં નિશાન હતાં.આવી સુંદર નિશાનબાજી કોની હશે એમ વિચારીને કર્નલે આસપાસ જોયું.થોડે જ દૂર એક છોકરો હાથમાં રિવોલ્વર સાથે ઊભો હતો.કર્નલે પાસે જઈને પૂછ્યું … Read more