બુટની જોડીની વાત કરી રહ્યો હતો.😅😝😂😜🤣🤪
બોસે બધા કર્મચારીઓની સામે પાણીમાંએક પથ્થર ફેંક્યો અને પૂછ્યું,આ પથ્થર કેમ ડૂબી ગયો?બધાએ એક જેવો જ જવાબ આપ્યો કે,સર, પથ્થર ભારે હતો, એટલે ડૂબી ગયો.પછી બોસે પોતાની પ્રિય ચેલીને પૂછ્યું,તેણીએ ઘણો જ સુંદર જવાબ આપ્યો,સર મને તો ફક્ત એક જ વાત સમજાઈ, કેતમે જેને છોડી દીધા તે ડૂબી જાય છે.😅😝😂😜🤣🤪 એક વ્યક્તિ મંદિરે ગયો.મંદિરની બહાર … Read more