ચાંપલ આયુ 100 ની સ્પીડે…😜😅😝😂😝😂

એક દોહી પિચ્ચર જોવા ગયી.દર 15 મિનિટે તે Coldrinkni બોટલ નેમોઢૂ લગાવીને પછી ત્યાજ મુકી દે છે.પાસે બેસેલો પપ્પુ આને ગુસ્સે થાઈ ગયો.તેને બોટલ ઉઠાવી અને એક જ વારમાંઆખી બોટલ ખાલી કરી નાખી…અને હોશિયારી મારતો બોલ્યો :“આવી રીત પીવાય કોલ્ડ્રીંક, આંટી”દોહી: બેટા, તને કોને કહ્યું કે, બોટલ માકોલ્ડ્રીંક હતું, હુ તો તેમાં પાન થુકી રહી … Read more

ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને…??😜😅😝😂🤪🤣

મોનુઃ યાર, છોકરીઓને સારુ છે.લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અનેલગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.સોનુઃ અને છોકરાઓ?મોનુઃ છોકરાઓને શું,લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છેઅને લગ્ન પછી પત્નીનો.😜😅😝😂🤪🤣 હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી પત્નીને કહ્યુ મારુ દિલએક મોબાઈલ છે અને તુ એની સિમ છેપત્નીએ ધારીને જોતા પૂછ્યુ….ડબલ સિમવાળો … Read more

પીધુ…સોડા હાયરે ફાવે…!😜😅😝😂🤪🤣

ચંદુ: મમ્મી તું પણ, આજ ફરી કારેલાનું શાક?મમ્મી: આ બધાં નખરાં તારીઘરવાળી આગળ કરજે..ચંદુ: સારુ ચાલ આપી દે…લગ્ન બાદ:ચંદુ: આજ ફરી કારેલાં?પત્ની: આવાં નખરાં તમારીમમ્મી આગળ કરવાનાં.ચંદુ: સારુ ચાલ આપી દે.આને કહેવાય – “સુડી વચ્ચે સોપારી”😜😅😝😂🤪🤣 એક છોરો કન્યા જોવા ગ્યો… એલી સીવતા ફાવે…?છોરી : હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે…એલી રાંધતા ફાવે..?છોરી : હકણ…ઢોકળા થેપલા … Read more

બાઘો : શુ વાત છે! આને કહેવાય સેવા.😜😅😝😂😝😂

નટુ (ગટુ ને): આજ તો ભારે થઇ ! સવારે જંગલ ગયો,ત્યાં તો સામે સિંહ।ગટુ : લે બહુ કરી નટુ , પછી?નટુ : પછી શું, મેં તો વાળી મુઠી,હું આગળ ને સિંહ પાછળ…થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ લપસ્યો.ગટુ : પછી?નટુ : વળી પાછી દોટ મૂકી… હું આગળ ને સિંહ પાછળ…થોડી વાર પછી પાછળ જોયું … Read more

હવે એ રોન્ગ પાસવર્ડ કહે છે.’😜😅😝😂😝😂

પત્ની રડતી હતી અને પતિ ટીવીજોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો…એટલામાં પત્ની બોલી :-તમે પૂછ્યું નહીં હું કેમ રડુ છું…પતિ- છેલ્લે મેં પૂછ્યું તું…ત્યારે તારો જવાબ મળ્યો હતો કેતમે નહીં સમજો.😜😅😝😂😝😂 પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી.પતિને એ જોઈને નવાઈ લાગી.એણે કહ્યું, ‘આવા સવારના ટાઈમે મેકઅપ?’પત્નીઃ ‘તમે ચૂપ રહો,મારે મારાં ફોનનું લોક ખોલવાનું છે.મેં પાસવર્ડ … Read more

પેલો જાતેજ છાનો રહી ગયો.😅😝😂😜🤣🤪

ભક્ત : બાબા, મારી પત્નિને રાત્રે ચાદર ઓઢીને સૂવાની ટેવ છે.કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે,મારી પત્નિના મોઢાના ભાગે એક દિવ્ય પ્રકાશ રેલાઇ રહયો હતો.તો શું મારી પત્નિમાં કોઇ દિવ્ય શક્તિ હશે?બાબા : નહી વત્સ,આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદતારી પત્નિ તારો મોબાઇલ ચેક કરે છે.તો હે વત્સ,વેલી … Read more

પપ્પુ: ok, કોપડા અંકલ…🤣😂🤣🤣

5 પ્રકાર ના શકહારી લોકો આપણા ગુજરાતમાં…(1) શુદ્ધ શકહારી.(2) ઇંડા (Egg) વાળું કેક ખાઉ છુ,પણ આમલેટ નહિ.(3) ઇંડા ખાઉ છું, પણ ચિકન નહિ ખાતો.(4) પીવુ છું તો ખાય લવ છુ,નહીં પીતો તો નહી ખાતો.અને આતો ખાસ..(5) બહાર ખાઉં છું, પણ ઘરે નાથી ખાતો.🤣😂🤣🤣 પપ્પુ: ઓ ચોપડા અંકલ,તમે ચેમિસ્ટ છો ને?કાકા: હા બેટા…પણ તે ચેમિસ્ટ નહીં,કેમિસ્ટ(chemist) … Read more

સાલુ, આતો સોલિડ બચ્યો નઈ…. હા હા હા!!!🤣😂🤣🤣

3 લોગો ને ફંસી ની સજા આપી રહયા હતા…પહેલા ને જેમ જ લટકાવ્યો, તો દોરી ખુલી ગઈ…અને તે પાણી માં પડી ગયો…અને તરીને બહાર આવી ગયો…બિજાને પણ જેમ જ લટકાવ્યો,તો દોરી ખુલી ગઈ અને તે પણ તરીને બહાર આવી ગયો.આવી બઘા ની વારી લો…બાઘો : ઓયે ટોપા, દોરી બારબાર બાંધજે,મને તરતા નથી આવડતુ…🤣😂🤣🤣 બાઘાએ ઘરમાં … Read more

કરીજ શકુ છુ…🤣😂🤣🤣

એક સમય હતો કે જ્યારે સવરે-સવારેશ્યામ વાંસળી વગાડે ત્યારેગોપીયોં બહાર આવતી હાતી…આજે આ સમય છે કે જ્યારેકાચરાવાળો સાઇરેન કે સીટી વગાડે છે,ત્યારે મહિ‌લાઓ બહાર આવે છે…🤣😂🤣🤣 તુ ક્યા છે?અરે જ્યા છે, ત્યા જ રહેજે5-10 મિનિટ માટે…કેમકે બહાર વાંદરા પકડવા વાળાઆવ્યા છે.દોસ્તી માં થેન્ક્સ ના બોલાય હો…પાગલ, આટલુ તો તારા માટેકરીજ શકુ છુ…🤣😂🤣🤣 (નોંધ : આ … Read more

ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને…??🤣😂🤣🤣

મોનુઃ યાર, છોકરીઓને સારુ છે.લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અનેલગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.સોનુઃ અને છોકરાઓ?મોનુઃ છોકરાઓને શું,લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છે અનેલગ્ન પછી પત્નીનો.🤣😂🤣🤣 હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી પત્નીને કહ્યુ મારુ દિલએક મોબાઈલ છે અને તુ એની સિમ છેપત્નીએ ધારીને જોતા પૂછ્યુ….ડબલ સિમવાળો … Read more