હવે ગળું કાપતાં શીખી રહી છું…!😅😝😂😜🤣🤪
પપ્પુ જેવો ઘરે પહોચ્યો,પત્નીએ લાતો ફેંટોથી મારવાનું શરુ કરી દીધું.ખરાબ રીતે માર ખાધા પછીપપ્પુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તોપત્ની બોલી : પાડોશ વાળા વર્માજીનુંતેની ઓફીસની સેક્રેટરી સાથેચક્કર ચાલી રહ્યું છે.સંજુ : તો મને કેમ મારી રહી છે?પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…😅😝😂😜🤣🤪 નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.એક વખત … Read more