“Sir would you like to take tea together?”😅😝😂😜🤣🤪
છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભેલો હતોત્યારે ધરમાંથી તેની મમ્મી બહાર આવી.આંટી : અહીં કેમ ઉભો છે?છોકરો : બસ એમજ.આંટી : દીકરા આ જ ઉંમર છેભણી ગણીને કરિયર સેટ કર.છોકરો : મારાથી તમારી છોકરી સેટ નથી થઈ રહી,તો કરિયર શું સેટ થવાનું?😅😝😂😜🤣🤪 ફ્લાઇટમાં એક પતિ-પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક એરહોસ્ટેસે પતિને પૂછ્યું, “Sir … Read more