સાહેબ, એ પ્રોફેસર નથી, બળદ છે બળદ!😅😝😂😜🤣🤪
છગનને તેની ઓફિસમાં કામ કરતીએક છોકરી ખુબ પસંદ હતી.એક દિવસ તેણે હિંમત કરીનેતેને સીધું લગ્ન માટે પ્રપોઝ કર્યું.છગન (છોકરીને) : ડાર્લિંગ,શું તું મારી સાથે લગ્ન કરીશ?છોકરી : પહેલા તારી ભાષા સુધાર.છગન : બહેન,શું આપ મારી સાથે લગ્ન કરશો?😅😝😂😜🤣🤪 એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાંલટાર મારવા નીકળ્યા હતા.ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતોઅને … Read more