મારા પપ્પા જ્યારે ગાતા હતા😅😝😂😜🤣🤪

ડોક્ટર : જો તમે આ બીમારીમાંથીબચવા માંગતા હોય તોતમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતીજગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.દર્દી : સાહેબ એ શક્ય નથી.ડોક્ટર : કેમ?એમાં વાંધો શું છે?દર્દી : વાંધો?અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.😅😝😂😜🤣🤪 પત્ની : જાણો છો,મારા પપ્પા જ્યારે ગાતા હતાત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા.પતિ : શું તારા પપ્પામોઢામાં કારતૂસ ભરીને … Read more

મહાદેવ ની કૃપા થી આ રાશિના જાતકોને વેપારમાં મળશે લાભ, જાણો તમારૂ ટેરો રાશિફળ

મેષ રાશિ આજે તમે મહત્વપૂર્ણ બાબતોમાં યુક્તિપૂર્વક સારી શરૂઆત જાળવી શકશો. કરિયર બિઝનેસમાં સારું રહેશે. ધંધાકીય પરિસ્થિતિઓમાંથી લાભનો માર્ગ મોકળો કરશે. મિત્રો સાથે સંપર્કમાં રહેવું સરળ રહેશે. ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. તમારી વાણી અને વર્તન મધુર રહેશે. વિવિધ બાબતોને પેન્ડિંગ રાખવાનું ટાળશે. આર્થિક અને વ્યવસાયિક સ્તર સારી સ્થિતિમાં રહેશે. તમને વિવિધ ક્ષેત્રોમાં ઈચ્છિત સફળતા … Read more

તેમાં સૌથી વધારે લોકો વહી જાય છે.😅😝😂😜🤣🤪

પત્નીએ તેના પતિને પૂછ્યું :મારા વાળનો રંગ સફેદ થઈ જાય,ત્યારે પણ શું તમે મનેઆવી જ રીતે પ્રેમ કરતા રહેશો?પતિ : તને મારા પર શંકા કેમ થઈ?અત્યાર સુધી તું કેટલીવાર રંગબદલી ચૂકી છે, શું મેંતને કદી પ્રેમ કરવાનું ઓછું કર્યુ છે!😅😝😂😜🤣🤪 શિક્ષક : ભારતની સૌથી ખતરનાકનદીનું નામ શું છે?વિદ્યાર્થી : ભાવના.શિક્ષક : શું બકવાસ કરે છે?વિદ્યાર્થી … Read more

તહેવારોની સિઝનમાં ઓવરઇટિંગથી બચવું હોય, તો ફોલો કરો આ ટિપ્સ

રક્ષાબંધનના તહેવાર પછી હવે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. આ સાથે જ હવે તહેવારોની હારમાળા ચાલુ રહેશે અને તહેવાર એટલે મિત્રો અને પરિવાર સાથે ખુશીની ઉજવણી કરવી. આ સાથે, તહેવારો દરમિયાન, દરેક ઘરના ટેબલ સ્વાદિષ્ટ વાનગીઓથી ભરેલા હોય છે અને પોતાની નજર સામે આ વાનગીઓ અને મીઠાઈઓને જોઈને કોઈ પોતાની જાતને રોકી શકતું નથી. કેટલાક … Read more

“પૃથ્વી તો રોજ ફરે જ છે😅😝😂😜🤣🤪

મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની…પછી સમજાયું કે તે માટે ઘણું છોડવું પડે… જેમ કે દાબેલી, ઢોસા પાંવભાજી, સ્વીટ,જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ… વગેરે વગેરે… પછી હું આધ્યાત્મને શરણે ગઈ…જાણ્યું કે, ઈચ્છા જ દુઃખોનું મૂળ છે !પછી મેં વજન ઘટાડવાની ઈચ્છા જ છોડી દીધી…હવે સુખ જ સુખ છે…!😅😝😂😜🤣🤪 સવારે વહેલા ઉઠીનેચાલવા નીકળેલા બહેનને યાદઆવ્યું કે, “પૃથ્વી … Read more

દરરોજ વહેલી સવારે તડકામાં 30 મિનિટ બેસવાથી માનસિક સ્વાસ્થ્યને થશે 3 અદ્ભુત ફાયદા

સૂર્યપ્રકાશ વિના પૃથ્વી પર જીવન અશક્ય છે. છોડથી લઈને મનુષ્ય સુધી દરેકને જીવિત રહેવા માટે તેની જરૂર છે. તેમાંથી આપણને વિટામિન ડી મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે આજકાલ આપણને તડકામાં બહાર જવાનું ઓછું ગમે છે. આપણે સૂર્યના યુવી કિરણોને કારણે ટેનિંગ, ડાર્ક સ્પોટ્સ અને ત્વચાના કેન્સરના જોખમને ટાળવા … Read more

ખવડાવવા છે ને !!!😅😝😂😜🤣🤪

યુવતીઃ આટલો બેદર્દ ના બનીશ, આટલો પ્રેમકરનાર તને આખી દુનિયામાં કોઈ નહિ મળે.યુવકઃ શું તુ મને ખરેખર પ્રેમ કરે છે.યુવતીઃ હા, અજમાવીને જોઈ લે, હું તારા માટેકંઈ પણ કરી શકુ છુ.યુવકઃ ખરેખર?યુવતીઃ હા.યુવકઃ તો 47 નો ઘડિયો બોલ ફટાફટ.યુવતી બેભાન…😅😝😂😜🤣🤪 લેડી : એલેક્સા, હાઉં ટુ મેક અ ચીસ કેક,ટેલ મી ઈન ગુજરાતી… એલેક્સા : તું … Read more

દેશી ઘી સ્વાદ અને સ્વાસ્થ્યનો છે ખજાનો, તેને ડાયટમાં આ રીતે સામેલ કરવાથી મળશે અદ્દભૂત લાભ

દેશી ઘી એ આપણા ભારતીય ભોજનનો અભિન્ન ભાગ છે. તેનો ઉપયોગ રોટલી, પરાઠા, પુરી, દાળ, શાક અને અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં થાય છે. ઘી માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો પણ તેને પૌષ્ટિક પણ બનાવે છે. તેને રોટલી પર લગાવીને ખાવાથી ભોજનનો સ્વાદ વધુ વધે છે. આયુર્વેદમાં ઘીને ઘણા ઔષધીય ગુણો ધરાવતું માનવામાં આવે છે. … Read more

પિન્ટુ તે દિવસે પણ આઘો ઉભો હતો.😅😝😂😜🤣🤪

જાડી, કાળી અને સાવ કદરૂપી એવી માયાવતી ટીચરનિશાળમાં બાળકોને ભણાવી રહ્યા હતા. એમણે પૂછ્યું : ‘બોલો છોકરાઓ, મરઘી શું આપે છે ?’છોકરાઓએ કહ્યું : ‘ઈંડું !’ ‘બહુ સરસ, હવે ટીંકુ બોલ જોઉં ? બકરી શું આપે છે ?’ટીંકુ બોલ્યો : ‘બકરી દૂધ આપે છે.’ કાળી કલુટી માયાવતી ટીચરે રાજુને પૂછ્યું : ‘રાજુ,હવે તું જવાબ આપ. … Read more

કબજિયાતની સમસ્યાથી છુટકારો આપશે દાદીમાના અસરકારક ઘરેલું ઉપાય

તમારી જાતને સ્વસ્થ રાખવા માટે આંતરડાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પેટ સંબંધિત સમસ્યાઓથી વારંવાર પ્રભાવિત થવાથી તમારા એકંદર સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી શકે છે. ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર યોજનાને કારણે લોકો કબજિયાતની સમસ્યાનો શિકાર બને છે. જો તમારું પેટ યોગ્ય રીતે સાફ નથી થઈ શકતું તો તમારે તમારા દાદીના … Read more