વ્યસ્ત રહેતા હોય ત્યાં.😅😝😂😜🤣🤪

એક પતિનોપોતાની પત્ની સાથે મોટો ઝગડો થઈ ગયો.પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંક્યુંજે પતિના ઘુંટણ પર વાગ્યું અને હાડકું તૂટી ગયુ.હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછીજ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યોત્યારે તેને પોતાના બાજુના પલંગ પરએક દર્દીને સૂતેલો જોયો,જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.પતિએ તેને પૂછ્યું : શું તમારી બે પત્નીઓ છે?😅😝😂😜🤣🤪 માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે? … Read more

ચોમાસામાં રહે છે કાનમાં ઈન્ફેક્શનનો ખતરો, જાણી લો કારણ, લક્ષણ અને બચવાના ઉપાય

ચોમાસામાં અનેક પ્રકારના રોગો થવાનું જોખમ ઘણું જ વધી જાય છે. ચોમાસાની ઋતુમાં શરદી અને ખાંસીની સમસ્યા સામાન્ય છે. આ સિવાય ચોમાસામાં ત્વચા, આંખ અને કાનને પણ અસર થાય છે. ચોમાસામાં મોટાભાગે લોકોને કાનમાં ઈન્ફેક્શનની સમસ્યા પરેશાન કરે છે. કેટલીક વખત વરસાદમાં પલળી જવાના કારણે વરસાદી પાણીને લીધે, વ્યક્તિને કાનમાં તીવ્ર દુખાવો, કાન સુન્ન થઈ … Read more

આમાં ચિન્ટુની કાંઈ ભૂલ હોય તો કહેજો.😅😝😂😜🤣🤪

કાકા : ચિન્ટુ, તું મોટો થઈને શું બનીશ?ચિન્ટુ : ટીચર.કાકા : પણ એના માટે તો બહુ ભણવું પડે.ચિન્ટુ : ના,કાકા અમારા ટીચર બધુંઅમને જ પૂછ્યા કરે છે. એટલેટીચર બનવા માટે બહુ ભણવું નથી પડતું.😅😝😂😜🤣🤪 માસ્તર : ચિન્ટુ વાંદરાને અંગ્રેજીમાં શું કહે છે? ચિન્ટુ : મંકી. માસ્તર : આ તું પુસ્તકમાં જોઈને બોલ્યો ને? ચિન્ટુ : … Read more

મધ સાથે ભુલથી પણ ન આવી આ 5 વસ્તુઓ, ખાવાથી શરીરમાં એસિડ ફેલાવા લાગે છે

મધમાખીઓ દ્વારા મધ તૈયાર કરવામાં આવે છે. મધ એક હેલ્ધી નેચરલ સ્વીટનર છે. જેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટી ઓક્સીડન્ટસ ભરપુર માત્રામાં હોય છે. આયુર્વેદથી લઈ મેડિકલ સાયન્સમાં મધને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે મધને કેટલીક વસ્તુઓ સાથે લેવામાં આવે તો તે ઝેર સમાન અસર કરે છે? આજે તમને 5 … Read more

હું તારાથી બચી જ ન શક્યો.😅😝😂😜🤣🤪

એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું :યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે,છતાં તમે મને લેટર કેમ મોકલ્યો ?સંતા કહે છે : યાર ક્યા કરું ?મૈંને આપ કો ફોન લગાયાતો અંદર સે કીસીને બોલા,પ્લીઝ ટ્રાય લેટર !😅😝😂😜🤣🤪 સંતા : શુ તારો ક્યારેક ભૂતથી પાલો પડ્યો છે? બંતા : નહી, મેં ધણા પ્રયત્નો કર્યા કેભૂતથી પાલો ન પડે,પણ આજે … Read more

90% લોકો ખાઈ રહ્યાં છે ઝેરથી ભરેલું આ લસણ, કોમામાં પણ જઈ શકે છે વ્યક્તિ, ખરીદવા સમયે ન કરો આ ભૂલ

ધર્મ શાસ્ત્રોની દ્રષ્ટિએ લસણ તામસિક હોય છે, જેનું સેવન ન કરવું જોઈએ. પરંતુ મેડિકલ સાયન્સ અને આયુર્વેદમાં તેની સરખામણી દવા સાથે કરવામાં આવી છે. લસણને ખાસ કરી હાર્ટના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર લસણ શરદીને ઠીક કરવાથી લઈને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. લસણમાં વિટામિન સી … Read more

છુટાછેડા આપી દે.😅😝😂😜🤣🤪

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતીઘરમાં આવી અને એક કવરપતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.પતિએ પૂછ્યુ : શુ થયુ ?પત્ની : મારો ફોટો જુઓ,ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે,એમાં હુ 10 વર્ષ મોટી લાગુ છુ.પતિ : (ફોટો જોતાં) સારૂ છે નેતારે દસ વર્ષ પછી ફોટો નહી પાડવો પડે.😅😝😂😜🤣🤪 એક નવપરિણીતાએ પોતાની બહેનપણીનેપૂછ્યુ : મને સમજાતુ નથી … Read more

શું ભેંસ કરતા વધુ પાવરફૂલ ગણાય છે ગાયનું ઘી? જાણો ડોક્ટરો પોતે ખાય છે કયું ઘી

પહેલાંના લોકો કહેતા હતા દેવું કરીને પણ ઘી પીવા મળે તો પી લેવાનું. કારણકે, ઘી પીધું હશે તો તમારું શરીર સારું ચાલશે. અત્યારે પરિસ્થિતિ ઉંઘી છે, સામાન્ય રીતે ડોક્ટરના ત્યાં જઈએ તો ડોક્ટર તરફ કહેશે કે ઘી બંધ કરી દો. જાણો ત્યારે ગાયનું ઘી સારું છે સ્વાસ્થ્ય માટે કે ભેંસનું ઘી… ‘આખરે સૌથી વધુ ફાયદાકારક … Read more

મેનેજમેન્ટ સામે નુક્સાનીનો દાવો માંડે.😅😝😂😜🤣🤪

રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલીહોટેલમાં ગયો.પોતાના બાળપણના મિત્ર મહેશનેત્યાં કામ કરતો જોઈ એ બોલ્યો : અલ્યા,તુ આ હોટલમાં કામ કરે છે ?તને શરમ નથી આવતી ?મહેશ બોલ્યો : નહીં યારકામ કરવામાં મને શાની શરમ ?હા, જો હું અહીંનુ ખાવાનું ખાતો હોતતો મને શરમ આવી હોત.😅😝😂😜🤣🤪 હોટેલમાં કોઈ ચા મંગાવે પછી ચામાં માખી પડે તો કોઈ … Read more

રોજ ખાલી પેટ 1 દાડમના દાણા ખાવાનું કરો શરુ, બેડ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર બધું જ રહેશે કંટ્રોલમાં

દાડમ પોષકતત્વોથી ભરપુર ફળ છે. રોજ એક દાડમના દાણા ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે. દાડમના દાણા સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. પોષકતત્વોથી ભરપુર દાડમ ખાવાથી શરીરને જરૂરી વિટામિન-સી, ફોલેટ અને પોટેશિયમ મળે છે. દાડમમાં એવા તત્વો પણ હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે. રોજ સવારે ખાલી પેટ એક દાડમના દાણા ખાવાથી શરીરને અલગ અલગ … Read more