પિતા : ત્યાં કોઈ સીટ ખાલી નથી😅😝😂😜🤣🤪..
પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) :પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે.શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી.આ વખતે બહુ મુશ્કેલીથી પાસ થયો છે. મમ્મીએ જ્યારે ઘરે આવીને પપ્પૂનેફટકાર્યો ત્યારે પપ્પૂએ કહ્યુ : મમ્મી,જો મેં સારા અક્ષરમાં લખ્યું હોતતો મને એક પણ માર્ક ન મળતો.😅😝😂😜🤣🤪.. પિતા : બેટા,તારુ એડમિશન એ શાળામાં ન થઈ શક્યુ પુત્ર : કેમ … Read more