મારા પતિ મારી સાથે દગો કરે છે.😅😝😂😜🤣🤪
પત્ની : સાંભળો છો,મારી બહેનપણીના પતિએ ફોર્ચ્યુનરકાર લીધી, તમે કેમ નથી લેતા. પતિ : ફોર્ચ્યુનર કાર તો હું પણ લઈલઉં, પણ બેંકમાં પૈસા માત્રફોર્ચ્યુન ઓઈલના જ પડ્યા છે.😅😝😂😜🤣🤪 જજે વૃદ્ધ મહિલાને પૂછ્યું : તમે આ ઉંમરેકેમ છૂટાછેડા લેવા માગો છો?મહિલા : જજ સાહેબ,મારા પતિ મારી સાથે દગો કરે છે.ન્યાયાધીશ : તે કેવી રીતે?મહિલા : જ્યારે … Read more