કહ્યું : ઉઠો ઘરમાં ચોર આવ્યા છે.😅😝😂😜🤣🤪
છગન એકઝામ આપવા ગયો.એણે એક્ઝામિનરને પૂછ્યું : સર,આન્સરશીટના પહેલા પાના પર શું લખું?એક્ઝામિનર : લખ,આ આન્સરશીટના બધા જવાબ કાલ્પનિક છે અનેતેનો કોઈ પણ પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ,પ્રશ્નપત્ર અથવા પ્રશ્ન સાથે કોઈ લેવાદેવા નથી.😅😝😂😜🤣🤪 પત્ની : આ ઘર, ફર્નિચર,મિલકત બધું મારા પિતાએ આપ્યું છે,તમારું આ ઘરમાં છે શું?એ જ રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં.પત્નીએ પતિને જગાડ્યો અનેકહ્યું : … Read more