વન ડેમાં 10 ઓવરમાં 3 રન અને 4 વિકેટ, આ બોલરે અશક્યને શક્ય કરી દેખાડ્યું છે
ક્રિકેટની દુનિયામાં કંઈપણ અશક્ય નથી. ફિલ સિમોન્સે 17 ડિસેમ્બર 1992ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચમાં સૌથી ખતરનાક 10 ઓવરનો સ્પેલ નાખ્યો હતો. જે ઇતિહાસ બની ગયો છે. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફિલ સિમોન્સનો આ દુર્લભ વર્લ્ડ રેકોર્ડ 32 વર્ષથી દુનિયાનો કોઈ બોલર તોડી શક્યો નથી. વન-ડે ઈન્ટરનેશનલમાં જબરદસ્ત રેકોર્ડ ફિલ સિમોન્સે … Read more