પિતાનું નામ લખી રહ્યો હતો.😅😝😂😜🤣🤪
મારો એક મિત્ર હંમેશા મને કહેતો કેભાઈ કંઈક અલગ કર.તો મેંતેની ગર્લફ્રેન્ડને તેનાથીઅલગ કરી દીધી.હવે તેવિફરેલા સાંઢની જેમ મને શોધી રહ્યો છે.😅😝😂😜🤣🤪 છગન 100 વોટના બલ્બ પરપિતાનું નામ લખી રહ્યો હતો.મગને પૂછ્યું : આ શું કરી રહ્યો છે?છગન : બાપનું નામ રોશન કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more