પહેલો : મને ઈશ્વરે કહ્યુ.😅😝😂😜🤣🤪
શિક્ષક : તારું અંગ્રેજી કાંચું છે.માટે મેં તને આ પાઠ 10 વખત લખવાકહ્યો હતો,પણ તે 5 વખત જ લખ્યો. મોનૂ : સર, મારું ગણિત પણ કાચું છે.😅😝😂😜🤣🤪 એક ગાંડાની હોસ્પિટલમાં ત્રણ ગાંડા બેસીનેવાતો કરી રહ્યા હતા. પહેલો : હુ અહીંનો રાજા છુ.બીજો : તને કોણે કહ્યુ ? પહેલો : મને ઈશ્વરે કહ્યુ.ત્રીજો : નહી, નહી … Read more