મજા આવે છે !!😅😝😂😜🤣🤪

આટલી ગરમી તોસહન થતી નથી તારાથી અને પત્ની તારે હોટ જોઈએ છે !!😅😝😂😜🤣🤪 અમુક લોકોસાથે વાત કરવા કરતા, ઝઘડો કરવાની વધારેમજા આવે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના … Read more

તમે બટેટા-કોબીના પરાઠા તો ઘણાં જ ખાધા હશે, પરંતુ હવે નાસ્તામાં પાલક પરાઠા ટ્રાય કરો, તમને સ્વાદની સાથે સંપૂર્ણ સ્વાસ્થ્ય પણ મળશે.

આપણે રોજ બટેટા, કોબી, મૂળા, મેથી અને ડુંગળીના બનેલા પરોંઠા ખાઈએ છીએ. તે ચોક્કસપણે સ્વાદિષ્ટ છે પરંતુ કેટલીકવાર આપણે તેને વારંવાર ખાવાથી કંટાળી જઈએ છીએ. તો આજે અમે તમારા માટે આવા જ ટેસ્ટી અને હેલ્ધી પરાઠા લાવ્યા છીએ, જેને ખાધા પછી દરેક તમને દરરોજ બનાવવાનું કહેશે. હા, અમે વાત કરી રહ્યા છીએ પલક પરંઠાની. પાલક … Read more

કોઈના પ્રેમમાં ના પડતા !!😅😝😂😜🤣🤪

મને મારા પંખાનીહવા પણ નથી લાગતી અને ઘરવાળા કહે છે કે મને બહારનીહવા લાગી ગઈ છે !!😅😝😂😜🤣🤪 મારું માનો તો ગટરમાં પડજો પણકોઈના પ્રેમમાં ના પડતા !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, … Read more

રોજ સવારે કાળા ચણા ખાવાના છે અનેક ફાયદા, આજે જ ડાયટમાં સામેલ કરી લો

દરરોજ સવારે કાળા ચણાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. કાળા ચણાને આખી રાત પલાળી રાખ્યા પછી સવારે તેના નરમ થયા બાદ એક મુઠ્ઠી ખાવું જોઈએ. ત્યારે જાણો કાળા ચણાનું સેવન કરવાથી થતાં ફાયદા વિશે. પલાળેલા કાળા ચણા ખાવાથી થતા ફાયદા દિલને રાખે છે સ્વસ્થ બ્લડ સુગર મેન્ટેન કરે છે કોલેસ્ટ્રોલ કરે છે મેન્ટેન … Read more

હું બીજા દિવસે લખું છું.😅😝😂😜🤣🤪

મુવી ડિરેકટર કહે : હવે તારેઆ સીનમાં 10 માં માળેથી કૂદવાનું છે. નવો એકટર : સર,પણ મને કંઇ થઇ ગયું તો? ડિરેકટર : અરે ચિંતા ના કર,આ મુવીનો છેલ્લો જ સીન છે.😅😝😂😜🤣🤪 એક પ્રખ્યાત વાર્તાકારનેપત્રકારે પૂછ્યું : તમારો દિવસ કેવો જાય છે?વાર્તાકાર : હું સવારે છ વાગ્યે જાગી જાઉં છુંઅને સ્નાન કર્યા પછી ચાલવા જાઉં … Read more

 વજન અને પેટ ઘટાડવા માટે ઘરે જ કરી શકો છો આ એક્સરસાઈઝ

 આજકાલ બદલાતી લાઈફસ્ટાઈલને કારણે વજન વધવાની સમસ્યા ઘણી જ વધી ગઈ છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો? તો આજે અમે તમને પિલાટેસ (Pilates) એક્સરસાઈઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વજન ઘટાડવામાં અને ફિટ રહેવામાં મદદ કરે છે. પિલાટેસ (Pilates) એક્સરસાઈઝ આખા શરીર પર કામ કરે છે અને શારીરિક શક્તિ અને લવચીકતા વધારવામાં … Read more

ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે.😅😝😂😜🤣🤪

મોહન : આજે જીવનમાં પહેલી વખતએલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ખૂલી.મિત્ર : કેમ,અત્યાર સુધી એલાર્મનો અવાજકાને નહોતો પડતો.મોહન :ના, એવું નથી. પણ આજેપત્નીએ ઘડિયાળ મારા માથા પર ફેંકી.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની અડધો કલાકથી ઝઘડી રહ્યાંહતાં. એવામાં પતિ બરાડ્યો :મારી અંદરના પ્રાણીને જગાડીશ નહિ! પત્ની : ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

શું તમે સાંધા અને સ્નાયુઓના દુખાવાથી પરેશાન છો? દાદીમાના આ દેશી તેલથી માલિશ કરો

સાંધાનો દુખાવો આજકાલ દરેક ઉંમરના લોકોને પરેશાન કરી રહ્યો છે. ઘણી વખત, એક થાકતા દિવસ પછી, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો પરેશાન કરે છે. તે જ સમયે, હવામાનમાં ફેરફારને કારણે ઘણીવાર સાંધાનો દુખાવો થાય છે. શરીરમાં કેલ્શિયમ, વિટામિન ડીની ઉણપ, બળતરા, ખોટી મુદ્રા અને અન્ય ઘણા કારણોસર ખભા, કાંડા, ઘૂંટણ, આંગળીઓ અને પગની ઘૂંટીઓમાં દુખાવો શરૂ … Read more

નિયમ ઈ નિયમ…😅😝😂😜🤣🤪

જેને સારી રીતે હિન્દી બોલતા ના આવડતુંહોય એને હિન્દી ન બોલવું જોઈએ. કાલે એક જણાએ એનો ઘરવાળીનેप्रियतमाની જગ્યાએ प्रेतात्मा કઈ દીધી. બિચારો કાલનો ભૂખ્યો બેઠો છે.😅😝😂😜🤣🤪 શિક્ષક: જો આપણી સ્કુલની સામે કોઈબોમ્બ મુકી જાય તો તમે શું કરશો? પીંટુ: 5/10 minutes રાહ જોઈ,જો કોઈ લેવા ના આવે તો સ્ટાફ રૂમમાંજમા કરાવી દેવાનો… નિયમ ઈ નિયમ…😅😝😂😜🤣🤪 … Read more

એકબીજાને આપતા હોય તો..!!😅😝😂😜🤣🤪

હરિભાઈએ ડેન્ટીસ્ટને છેલ્લી વખત મળ્યાપછી ઘણી બધી રૂટકેનાલ અનેદાંતો પર ચઢાવેલી caps જોઇનેતેમના ધર્મપત્ની બોલ્યાં. “તમારા મોઢામાં હવે દાંત કરતા સિરામિકવધુ છે, એટલે હવે તમે કોલગેટની જગ્યાએહાર્પિક વાપરવાનું રાખો!!!”😅😝😂😜🤣🤪 પુરુષ પ્રેમનો ભૂખ્યો હોય અનેસ્ત્રી સન્માનની. પણ, હરામ બરોબર જો બેયએકબીજાને આપતા હોય તો..!!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more