કેળા સાથે આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન

દરેક વ્યક્તિને ફિટ અને હેલ્થી રહેવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તેમાં સૌથી વધારે કેળાને અત્યંત પૌષ્ટિક માનવામાં આવે છે. કેળામાં વિટામિન સી, વિટામિન બી 6, પોટેશિયમ, મેગ્નેશિયમ સહિત અન્ય ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. કેળા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. પરંતુ અમુક વસ્તુઓ સાથે તેનું … Read more

કાળા મરી ખાવાના ફાયદા અને ગેરફાયદા, જાણો

 ભારતના મોટાભાગના ઘરોમાં મસાલા તરીકે કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓબેસિટી અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. ત્યારે જાણો કાળા મરી ખાવાના ફાયદા અને ગેરફાયદા. કાળા મરીના ફાયદા ઈન્ફેક્શનથી બચાવ કાળા મરી બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરી શકે છે. કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ … Read more

લાખ રૂપિયા ઉધાર જોઈએ છે..😅😝😂😜🤣🤪

આફ્રિકાથી આવેલા એક ભાઇએભાવનગરમાં કોઈ ને પુછયુ ‘ભાઇ, ઢસા જવુ છે.અહીં થી કેવી રીતે જવાય..??..ઢસા જવા માટે તમારે ધોળા થઈ ને જવુ પડે.આફ્રિકન ભાઇએ માંડી વાળ્યુ.સાલુ ધોળા તો કેમ થવુ..??😅😝😂😜🤣🤪 સવાર સવાર મા એક દોસ્ત નો ફોન આવ્યો.કહે કે મારે લાખ રૂપિયા ઉધાર જોઈએ છે.. મે કીધું પૈસા તો નથી પણ તે મનેએ લાયક સમજયો … Read more

વજન વધારવું હોય ઘટાડવાનું ઓટ્સ કે દલિયા શું છે બેસ્ટ?

લોકોના નાસ્તાના વિકલ્પોમાં ઘણીવાર ઓટ્સ અથવા દલિયાનો સમાવેશ કરવામાં આવતો હોય છે. કેટલાક લોકોને ઓટ્સ ખૂબ જ પસંદ હોય છે. તો ઘણા લોકો દલિયા ખાવાનું પસંદ કરતાં હોય છે. આ બંનેમાંથી બેસ્ટ કયું છે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે, બંને પોષક તત્વોથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. … Read more

કંઈક હિન્ટ તો આપ !’😅😝😂😜🤣🤪

મનજી : ‘અહીંથી ઊઠી જાવ, આ સીટ મારી છે.’ કાનજી : ‘વાહ, સીટ તમારી કેમ કરીને થઈ ગઈ ?’ મનજી : ‘હું તે સીટ ઉપર બેગ મૂકીને ગયો હતો.’ કાનજી : ‘તમે તો ખરા છો !કાલે ઊઠીને તમે તાજમહાલમાં તમારીબેગ મૂકી આવશો,તો શું તાજમહાલ તમારો થઈ જાશે ?😅😝😂😜🤣🤪 મૂર્ખ કાનજી : ‘જો તું મને કહી … Read more

તમારા શરીરમાં પણ વિટામિન B-12 ની ઉણપ છે! આ પાનનું સેવન કરો

જો શરીરમાં વિટામિન B-12 ની ઉણપ છે, તો તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમને પણ લાગે છે કે આ વિટામિનની ઉણપ ફક્ત કેપ્સ્યુલ ખાવાથી જ દૂર થઈ શકે છે, તો તમારે આ ગેરસમજ દૂર કરવી જોઈએ. વાસ્તવમાં, શરીરમાં વિટામિન B-12 ની ઉણપ વિટામિન B-12 થી ભરપૂર ખોરાક ખાવાથી દૂર કરી … Read more

હું અરીસા સામે હટી ગઈ.😅😝😂😜🤣🤪

પોતાની પત્નીથી કંટાળીનેએક વ્યક્તિ પ્રાણીસંગ્રહાલયમાં ખાલી પડેલવાઘના પિંજરામાં જઈને સૂઈ ગયો. તેની પત્ની તેને શોધતી આવી અનેત્યાંથી ઘરે લઈ ગઈ. ઘરે જઈને તે બોલી : કાયર, મારાથીગભરાઈને વાઘના પિંજરામાં સંતાય ગયા.😅😝😂😜🤣🤪 પત્ની : આજે મેં વિશ્વની સૌથી સુંદરસ્ત્રીને જોઈ, એટલી સુંદર લાગી રહી હતીનેકે ન પૂછો વાત. પતિ : પછી શું થયું? પત્ની : પછી … Read more

વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક ફળ, તેના હેર માસ્કના અનેક ફાયદા

હાલના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ત્વચા અને વાળને ઘણું નુકશાન પહોંચતુ હોય છે. સાથે જ કેમિકલયુક્ત વસ્તુઓનો વપરાશ કરવાના કારણે પણ ઘણી વાર વાળ ખરવાના શરૂ થઈ જાય છે. ત્યારે પાઈનેપલ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર બ્રોમેલેન સહિત અન્ય ઉત્સેચકો વધુ માત્રામાં જોવા મળે છે, જે પ્રોટીનને તોડવામાં, … Read more

સર, મારું ગણિત પણ કાચું છે.😅😝😂😜🤣🤪

એક ગાંડાની હોસ્પિટલમાં ત્રણ ગાંડા બેસીનેવાતો કરી રહ્યા હતા. પહેલો : હુ અહીંનો રાજા છુ.બીજો : તને કોણે કહ્યુ ? પહેલો : મને ઈશ્વરે કહ્યુ.ત્રીજો : નહી, નહી આ મારી પર ખોટો આરોપલગાવી રહ્યો છે, હુ એવુ કશુ જ નથી બોલ્યો.😅😝😂😜🤣🤪 શિક્ષક : તારું અંગ્રેજી કાંચું છે.માટે મેં તને આ પાઠ 10 વખત લખવાકહ્યો હતો,પણ … Read more

ડાર્ક સર્કલની સમસ્યા દૂર કરવા માટે અપનાવો આ ટિપ્સ, થશે ફાયદો

વધુ પડતા સ્ટ્રેસને કારણે અથવા મોડી રાત સુધી જાગતા રહેવાને કારણે લોકો ઘણીવાર તેમની આંખોની નીચે ડાર્ક સર્કલ થાય છે. આંખોની નીચે દેખાતા ડાર્ક સર્કલ ઘણીવાર ફેસની સુંદરતા પર નકારાત્મક અસર કરે છે. જો તમે પણ આ સમસ્યાને અલવિદા કહેવા માંગતા હોવ તો તમારે પાર્લરમાં જઈને મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ પર પૈસા ખર્ચવાની જરૂર નથી. તમને … Read more