હું વિધવા થઈ જાઉં.😅😝😂😜🤣🤪
સંતા : ઘરમાં શાસન કેવી રીતે ચલાવવુનામના પુસ્તકથી તમને કોઈ ફાયદો થયો? બંતા : નહી. સંતા : કેમ ? બંતા : પત્ની મને એ પુસ્તક વાંચવાનીતક જ ન આપી.😅😝😂😜🤣🤪 પતિ : જો હું ક્યારેય જીવનમાં તારાથીજુઠ્ઠું બોલ્યોક હોઉં, તો હું મરી જાઉં. પત્ની : અને જો હું ક્યારેય તમારાથીજુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ … Read more