ક્વોલિટીની ટૂથપેસ્ટ વાપર.😅😝😂😜🤣🤪
આબુ પર્વતના એક ખતરનાક વળાંક આગળકાર ઊભી રહેતાં શેઠે તેમના ડ્રાઈવરને કહ્યું,આ તો ખૂબ ખતરનાક વળાંક છે…અહીં તો ખાસ બોર્ડ મૂકીને સૌને ચેતવણીઆપવી જોઈએ.ડ્રાઈવર : શેઠજી!પહેલાં આ વળાંક ઉપર બોર્ડ મૂકેલું તો હતું જ,પરંતુ કોઈ અકસ્માત થતો જ નહોતોએટલે છેવટે બોર્ડ કાઢી નાખ્યું.😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ ગુસ્સામાં બોલી : તને શું ખબર?મારા દરેક શ્વાસ પર છોકરાઓ મરે … Read more