બે દિવસથી સતત વાંચી રહ્યો છે.😅😝😂😜🤣🤪
એક છોકરો રસ્તે ચાલતા ગબડીનેબરોબર ગધેડાની સામે પડ્યો. આ જોઇને એક છોકરીએ કહ્યું : ‘કેમ,મોટાભાઈને પગે લાગી રહ્યો છે ?’ છોકરાએ કહ્યું, ‘હાસ્તો ભાભી !’😅😝😂😜🤣🤪 દુનિયાના કોઈ પણ પિતાએ પોતાનાપુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતેનહિ જણાવ્યું હોય.“પરીક્ષામાં તારા દ્વારા આપવામાં આવેલાદરેક ખોટા જવાબ,ભવિષ્યમાં થનારા તારા હનીમૂનનેસ્વિટ્ઝર્લેન્ડથી છત્તીસગઢ તરફ લઇ જશે.આ વાત ધ્યાનમાં રાખજે.”છોકરો તરત વાંચવા … Read more