વીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે.😅😝😂😜🤣🤪
ડોક્ટર : ખાંસી કેમ છે?દર્દી : એ તો બંધ થઈ ગઈ છે, પણશ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.ડોક્ટર : એની ચિંતા ના કરો,એ પણ બંધ થઈ જશે.(હવે આમાં શું સમજવું)😅😝😂😜🤣🤪 ટપ્પુ : કોલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બાજેવા જ હોય છે.પપ્પુ : એ કેવી રીતે?ટપ્પુ : પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’કોચ હોય છે, વચ્ચેની 3 થી 7 બેન્ચો‘જનરલ’ … Read more