વર્ષો પછી પણ બેરોજગાર જ છે.😅😝😂😜🤣🤪
રમેશ (પ્રેમથી) : તમે શું કરો છો?પિંકી (ગુસ્સામાં) : હું,તારા જેવાની અવગણના કરું છું અનેજ્યારે મને વધુ ગુસ્સો આવે છેત્યારે હું ધોલાઈ પણ કરું છું.જવાબ સાંભળીનેરમેશે ત્યાંથી ચાલતી પકડી લીધી.😅😝😂😜🤣🤪 રમેશ : તને મારામાં સૌથી વધુ શું ગમે છે?પિંકી : સમય સાથે લોકો બદલાય છેપણ તું નથી બદલાયો.રમેશ : તે કેવી રીતે?પિંકી : હું તને … Read more