હું સુંદર દેખાઉં એટલા માટે ખર્ચુ છું.😅😝😂😜🤣🤪
આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,જેણે એવું કહ્યું હતું કે,દરેક સફળ પુરુષની પાછળએક મહિલાનો હાથ હોય છે.એના ચક્કરમાં મેં પણ લગ્ન કરી લીધા,જો ના કર્યા હોત તોઆજે હું પણ સફળ હોત.😅😝😂😜🤣🤪 પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો,ઈ હવે બંધ કરો.પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈનેખોટા 5000 રૂપિયા ખર્ચે છે તેનું શું?પત્ની : … Read more