મને બાળક આવ્યા બાદ ભાભી પ્રકારના રોલ મળવા લાગ્યા : રુબિના દિલૈક
ટીવીના જાણીતા કલાકારો રૂબિના દિલૈક અને અભિનવ શુક્લાને ત્યાં ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જોડીયા દિકરીઓ જીવા અને એદાનો જન્મ થયો. ત્યારે હવે ફરી રૂબિના કામ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં તેણે તેની સામે માતા બન્યા પછી આવી રહેલાં પડકારો વિશે વાત કરી હતી. રૂબિના હાલ પોતાનો ચૅટ શો ‘કિસીને બતાયા નહીં’ હોસ્ટ કરી રહી છે. … Read more