આ સરળ ઉપાયો જગાડશે તમારું સૂતેલું નસીબ, દેવી-દેવતા થશે પ્રસન્ન

જન્મદિવસ હોય કે લગ્ન, કથા હોય કે ગૃહપ્રવેશ, દરેક ઉજવણીની શરૂઆત ભગવાનની પૂજાથી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે પૂજા રૂમમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી તમને પૂજાનું વિશેષ ફળ મળશે. આ વિશે અહીં જાણો… સ્વસ્તિકઃ- પૂજા ખંડના પ્રવેશદ્વાર પર સ્વસ્તિક ચિન્હ લગાવો, તેનાથી વિઘ્નોનો નાશ થાય છે અને … Read more

ઈ હવે બંધ કરો.😅😝😂😜🤣🤪

આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,જેણે એવું કહ્યું હતું કે,દરેક સફળ પુરુષની પાછળએક મહિલાનો હાથ હોય છે.એના ચક્કરમાં મેં પણ લગ્ન કરી લીધા,જો ના કર્યા હોત તોઆજે હું પણ સફળ હોત.😅😝😂😜🤣🤪 પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો,ઈ હવે બંધ કરો.પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈનેખોટા 5000 રૂપિયા ખર્ચે છે તેનું શું?પત્ની : … Read more

પરિવારના દેવી-દેવતાઓને 4 રીતે મનાવો અને પરેશાનીઓમાંથી મેળવો મુક્તિ

ભારતમાં ઘણા સમુદાયો અથવા જાતિઓમાં કુટુંબના દેવી-દેવતાઓ હોય છે. ભારતીય લોકો હજારો વર્ષોથી તેમના પારિવારિક દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે. જો કે, આજકાલ મોટાભાગના પરિવારોએ તેમના કુટુંબના દેવી-દેવતાઓ પૂજા કે સ્મરણ કરવાનું બંધ કરી દીધું છે. કદાચ આ કારણે તેઓ ભયંકર સંકટમાં રહે છે. જો એમ હોય તો આ 4 ઉપાય અપનાવો અને પરેશાનીઓમાંથી મુક્તિ … Read more

બરાડો પાડીને કહે,😅😝😂😜🤣🤪

પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે? પતિ : કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે. પત્ની : તો પછી સ્ત્રીઓને કેમ નથી પડતી? પતિ : તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા.😅😝😂😜🤣🤪 પતિ – પત્ની બરાબરના ઝગડેલાં…ઝગડો બસ હજી પત્યો જ હતો ને છોકરાએ ભેંકડો તાણ્યો.પત્ની ગુસ્સે તો હતી જ, બરાડો પાડીને … Read more

ભગવાન ગણેશનું આ શુભ મુહૂર્તમાં કરો વિસર્જન, આ નિયમોનું પાલન કરવું જરૂરી

ગણેશ ઉત્સવ (ગણેશ ચતુર્થી) ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થઈ છે. આ દિવસે ભક્તો તેમના ઘરોમાં બાપ્પાની સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરે છે. અનંત ચતુર્દશીનો દિવસ ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન માટેનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. ગણપતિને વિદાય આપતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. … Read more

તે ત્રણેય બોલ્યા : તંબુરો વેલ ડન…😅😝😂😜🤣🤪

પાડોશી : ભાભી, આજે ભાઈ દેખાતા નથી.ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે,હવે તે બગીચામાં છે.પાડોશી : હું આખા બગીચામાં ફરી આવ્યોપણ તે દેખાયા નહિ.ભાભી : તમે બગીચામાં ખોદીને જોયું?પાડોશી બેભાન.😅😝😂😜🤣🤪 ચાર લોકો ટ્રેનની પાછળ દોડી રહ્યા હતા.તેમાંથી ત્રણને અન્ય લોકોએઉપર ચડાવી દીધા પછી કહ્યું,‘વેલ ડન’.તે ત્રણેય બોલ્યા : તંબુરો વેલ ડન…ચડાવવાનો તો પેલાને હતો,અમે … Read more

દેવી લક્ષ્‍‍મીના આ 8 નામ, મહાલક્ષ્‍‍મીની કૃપા લાવી શકે છે, ઉપવાસ કરતી વખતે જપ કરો

હિંદુ કેલેન્ડરમાં, એવું માનવામાં આવે છે કે દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી મહાલક્ષ્‍મી વ્રત શરૂ થાય છે. આ વ્રતની પૂર્ણાહુતિ અશ્વિન માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થાય છે. આવી સ્થિતિમાં લગભગ 16 દિવસ સુધી મહાલક્ષ્‍મી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 11 સપ્ટેમ્બર, બુધવારથી શરૂ થયું છે, જે 24 સપ્ટેમ્બર, … Read more

તે કોઈ જુએ એ મને પસંદ નથી.😅😝😂😜🤣🤪

જમાઈની સમસ્યા :એકવાર એક સસરા બિમાર પડ્યા.સસરા માંદા પડ્યા એટલેનવા જમાઈએ તબિયત પૂછવા જવું પડ્યું.નવા જમાઈની સમસ્યા એક જ હતી કેએ બન્ને કાને બહેરો હતો.તથા નવા જમાઈનાં કાન માત્રચશ્માની દાંડલી ખોસવા માટે જ છેઆ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી.ક્રમશ:…😅😝😂😜🤣🤪 એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈનેકપ્તાન બોલ્યો,કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.સેઇલર : … Read more

જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા એકાદશીએ કરો આ ઉપાય

જો તમારે બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવી હોય તો આ એકાદશી પર આ ઉપાયો અવશ્ય કરો, તમને જીવનમાં ખૂબ જ પ્રગતિ મળશે, જાણો તિથિ અને શુભ સમય. હિંદુ શાસ્ત્રોમાં એકાદશી તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. પરિવર્તિની એકાદશી ખૂબ જ … Read more

એ બન્ને કાને બહેરો હતો.😅😝😂😜🤣🤪

એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈનેકપ્તાન બોલ્યો,કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.સેઇલર : લાલ શર્ટ શા માટે?કપ્તાન : યુદ્ધમાં મને લોહી નીકળેતે કોઈ જુએ એ મને પસંદ નથી.થોડા દિવસ પછીએક સાથે 5 દુશ્મન જહાજો એક સાથે આવ્યા.કપ્તાન : જાવ, મારું પીળું પેંટ લઈ આવો.(બાકી તમે સમજદાર છો.)😅😝😂😜🤣🤪 જમાઈની સમસ્યા :એકવાર એક સસરા બિમાર … Read more