દરરોજ એક સફરજન ખાશો તો તમારે ડૉક્ટર પાસે જવું નહીં પડે, ઘણી સમસ્યાઓ થઈ જશે છુમંતર

પોષક તત્વોથી ભરપૂર સફરજન ઘણી સમસ્યાઓમાં અસરકારક માનવામાં આવે છે. ‘રોજનું એક સફરજન ડોક્ટરને દૂર રાખે છે’ – આપણે બધાએ આ કહેવત તો સાંભળી જ હશે, જેનો અર્થ છે કે રોજ એક સફરજન ખાવાથી તમારે ક્યારેય ડોક્ટર પાસે જવું પડશે નહીં. આ ઘણી હદ સુધી સાચું છે, કારણ કે દરરોજ એક સફરજન ખાવાથી અગણિત સ્વાસ્થ્ય … Read more

આજે પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!😅😝😂😜🤣🤪

રમેશ : જો તારી પત્ની સુંદર, સમજદાર,ઘ્યાન રાખવાવાળી,ક્યારેય ગુસ્સો ના કરનારી,બળતરા ના કરનારીઅને સ્વાદિષ્ટ ભોજન બનાવનારી હોયતો તને કેવું લાગશે?સુરેશ : માત્ર ને માત્ર એક અફવા,બીજુ કંઇ નહિ.😅😝😂😜🤣🤪 છગન પોતાના બાળકોને બાબા ગાડીમાંફેરવી રહ્યો હતો.રસ્તામાં એક ઓળખીતાએ પૂછ્યું : ભાઈ,આજે પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!છગને ગુસ્સામાં તે વ્યક્તિને જવાબઆપ્યો : મારા નહીં,ગધેડાનાં બાળકો છે.વ્યક્તિ : … Read more

 વેઇટ લોસ માટે મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરશે આ વેજિટેબલ, જાણો સેવનના અન્ય ફાયદા

લીલા શાકભાજીમાં સમાવિષ્ટ કોબી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શાકભાજી સિવાય, જે તમે સૂપ અને જ્યુસના રૂપમાં પણ ખાઈ શકો છો. અદ્રાવ્ય ફાઇબર, બીટા-કેરોટીન, વિટામીન B1, B6, K, E, C ઉપરાંત કેલ્શિયમ, આયોડીન, મેગ્નેશિયમ, આયર્ન અને સલ્ફર જેવા ઘણા પોષક તત્વો કોબીમાં હાજર છે. જે પીવાથી ન માત્ર શરીરમાં આ પોષણ પૂરા થાય છે, … Read more

મેડમ : આ નામ રહેવા દે,😅😝😂😜🤣🤪

પ્રેમી (પ્રેમિકાને) : રીપ્લાઈ કેમ નથી કરતી? પ્રેમિકા : હાથમાં મહેંદી લગાવી છે,તો રીપ્લાઈ કેવી રીતે કરું? પ્રેમી : સારું,હું હમણાં તારા ઘર પાસેથી જ પસાર થયો હતો,મેં તો તને રસોડામાં જોઈ હતી,સાચું કેમ નથી બોલતી કે બળેલી કડાઈનેઈંટથી ઘસીને સાફ કરી રહી હતી.😅😝😂😜🤣🤪 મેડમ (સ્કુલમાં) : એય અહિયાં આવ… થોડું કામ છે.છોકરો (ગુસ્સા થી?) … Read more

આ કંદમૂળની જ્યુસ સ્વાસ્થ્ય માટે જ નહિ સ્કિન માટે પણ લાજવાબ, જાણો 7 ફાયદા

 અન્ય ફળો અને શાકભાજીની જેમ બટેટાનો રસ પીવાના પણ ઘણા પ્રભાવશાળી ફાયદા છે. એટલું જ નહીં, તેને ત્વચા પર લગાવવાથી તમને ઘણા ફાયદા પણ જોવા મળશે. બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. કારણ કે મોટાભાગની શાકભાજીમાં તેનો ખાસ સમાવેશ થાય છે. ઘણા લોકો બટાકામાં રહેલા પોષક તત્વો વિશે સારી રીતે જાણતા નથી. બટાટા સ્વાસ્થ્ય માટે … Read more

એમના બધા દાંત સોનાના છે.’😅😝😂😜🤣🤪

ટીનીયો : ‘યાર મનુ ! તું દર અઠવાડિયેનવા નવા બૂટ લઇ આવે છે.શું તારા પપ્પાની બૂટની દુકાન છે ?’ મનિયો : ‘ના,બૂટની દુકાન તો નથી પણ મારા પપ્પાદર અઠવાડિયે મને મંદિરે દર્શન કરવાલઇ જાય છે, ત્યાંથી લાવું છું.’😅😝😂😜🤣🤪 મનિયો : ‘શું તારા પિતાજી ખરેખર ખૂબપૈસાદાર છે ?’ ટીનીયો : ‘હા,મારા પિતાજી એટલા બધા પૈસાદાર છે … Read more

શરીરમાં Vitamin-D ની ઉણપ હોય તો જોવા મળે છે આ લક્ષણો, આ રીતે કરો બચાવ

વિટામિન Dનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ વિટામિન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા હાડકાં, સ્નાયુઓ, રોગપ્રતિકારક શક્તિ અને મગજ માટે જરૂરી છે. વિટામિન D સનશાઇન વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે શરીરમાં વિટામિન Dની ઉણપથી બચવું જરૂરી છે. તેની ઉણપને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ આપણને … Read more

મનિયો : ‘ઘાસ તો ગાય ખાઈ ગઈ.’😅😝😂😜🤣🤪

પ્રાણી સંગ્રહાલયનો રખેવાળ : ‘એય બાબા !આમ સિંહના પાંજરાની આટલી બધીનજીક ન ઊભો રહે.’ મનિયો : ‘તમે જરાય ગભરાશો નહિ,હું સિંહને કંઈ ખાઈ જવાનો નથી.’😅😝😂😜🤣🤪 પિંકી : મનિયા ! તું શું કરી રહ્યો છે ?”મનિયો : ‘હું હમણાં જ આ ચિત્ર પૂરું કરીને નવરો પડયો.’પિંકી : ‘શેનું ચિત્ર બનાવ્યું ? જરા બતાવતો.’મનિયો : ‘જો, આ … Read more

ગાજરનો રસ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન, ફાયદા જાણી આજે જ પીવાનું ચાલુ કરશો

ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા-કેરોટીન,વિટામીન A,K,C,B6,E,ફાઈબર,પોટેશિયમ,મેંગનીઝ અને કોપર સહિતના અનેક તત્વો હોય છે.આ જ્યુસ આંખોથી લઈને હૃદય સુધીના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. ગાજરનો રસ સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, … Read more

અત્યારથી હું પ્રેકટીશ કરું છું.’😅😝😂😜🤣🤪

ટીનીયો : ‘યાર મનિયા !સાહેબે વર્ગમાં હસવાની સખ્ત મનાઈ કરી છે.’ મનિયો : ‘ભારે થઈ !હસ્યા વગર તો બધાને કેવી રીતે ખબર પડશે કેહું કંઈ પ્રકારની ટુથપેસ્ટ વાપરું છું.’😅😝😂😜🤣🤪 મમ્મી : ‘મનિયા !તું આવડી મોટી થેલી માથે ઉપાડીખાલી આંટા શા માટે મારી રહ્યો છે ?’ મનિયો : ‘મમ્મી ! મને પપ્પા એ કહ્યું છે કેહવે … Read more