ચંપલ આપતો હતો.😅😝😂😜🤣🤪

મેડમ એ ચુન્નુને પૂછ્યું : તારી તબિયતતો સારી છે ને ? છેલ્લા ત્રણ દિવસથી તુલેશન નથી કરી લાવતો. ચુન્નુ એ જવાબ આપ્યો :મારી તબિયત તો સારી છે,પણ કામવાળી બાઈ બીમાર છે.એટલે ઘરના કામોમાંથીપપ્પાને જ સમય નથી મળતો કેતે મારા હોમવર્ક પર ધ્યાન આપી શકે.😅😝😂😜🤣🤪 ટીચર : રાજુ, તું આટલો મોડો કેમ આવ્યો? રાજુ : સર, … Read more

લક્ષ્મી મા ની કૃપા થી આ રાશિના જાતકોને આજે નોકરીક્ષેત્રમાં મહેનતનું ફળ પ્રાપ્ત થશે

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? … Read more

પુત્ર મોટો થઈને નેતા બનશે😅😝😂😜🤣🤪

મોનૂ : પપ્પા, તમે હાથીથી ડરો છો ?પિતા : ના, બેટા.મોનૂ : વાધથી ડરો છો?પિતા : ના.મોનૂ : ભૂતથી?પિતા : ના,મોનૂ : તો તેનો મતલબ કે તમેમમ્મી સિવાય કોઈનાથી ડરતા નથી.😅😝😂😜🤣🤪 એક સાહેબે પોતાની પત્નીને જણાવ્યુ,આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે પત્ની બોલી : કેવી રીતે જાણ્યુ ? પતિ : તેની વાતો પરથી,તેની વાતો સાંભળવામાં … Read more

લક્ષ્મી મા ની કૃપા થી આ રાશિના જાતકોને આર્થિક લાભ પ્રાપ્ત થશે

તુલા રાશિ આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો, વેપારમાં સામાન્ય આર્થિક લાભ થવાની સંભાવના, મિલકત સંબંધિત બાબતો જેમ કે ખરીદ-વેચાણ વગેરેમાં ઉતાવળ ન કરવી, નવું મકાન કે વાહન ખરીદવા માટે આયોજનબદ્ધ રીતે કામ કરો વૃશ્ચિક રાશિ :- આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વ્યાપારમાં મહેનત કરીને પૈસા મળશે, કોઈપણ પેન્ડિંગ કામ પર વધુ ધ્યાન આપો ધન … Read more

કઢાવી નાખ્યો હતો તમે પણ…😅😝😂😜🤣🤪

‘મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે?’ ‘લો, હું સમજાવું, એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે,પરણશે, મા-બાપ બનશે,પૈસા ભેગા કરશે,દીકરા-દીકરી પરણાવશે, નિવૃત્ત થશે અનેપછી આ નવી પેઢીનું શું થશેએવો પ્રશ્ન પૂછશે !’😅😝😂😜🤣🤪 અંકલ : રાહુલ બેટા,મારી આંખ સખત દુ:ખી રહી છે હું શું કરુ ? રાહુલ : ગયા રવિવાર મારો એક દાંત … Read more

લક્ષ્મી મા ની કૃપા થી આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત,

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? … Read more

ડિગ્રી મેળવી લે,😅😝😂😜🤣🤪

છોકરી પપ્પુને : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે,તમે શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ છે,પણ પ્રેમમાં પડ્યો છેએટલે કુતરા જેવો થઈ ગયો છે.😅😝😂😜🤣🤪 લોકો ગમે તેટલું ભણી લે,ડિગ્રી મેળવી લે,પરંતુ દુકાનોના દરવાજાઅંદર ખોલવા કે બહારતેમાં ભૂલ કરી જ બેસે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણની જેમ કામ કરે છે, જાણો

હળદર એક એવો મસાલો છે જેનો ઉપયોગ આપણે બધા આપણા રસોડામાં કરીએ છીએ. સામાન્ય રીતે, રસોઈ બનાવતી વખતે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી શાકભાજીનો રંગ સુધરે. હળદર ખાવાના દેખાવને સુધારે છે, તે સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં ઔષધીય ગુણો જોવા મળે છે અને તેથી લોકોને ઈજાના કિસ્સામાં હળદરનું દૂધ … Read more

મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યો😅😝😂😜🤣🤪

સાચું જ કહ્યું છે કે –પિકનિક ઉપર ગ્રુપ ફોટો લેવાલીડર તમારા હાથમાં કેમેરો પકડાવી દે,ત્યારે સમજવું કેઆખા ગ્રુપમાં તમે સૌથી બદસૂરત છો.😅😝😂😜🤣🤪 નીતિન : “I am going” નો અર્થ શું થાય?મોહન : હું જાઉં છું.નીતિન : અરે તું આમ કેવી રીતે જઈ શકે છે?મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યોઅને બધા એ જ કહે છે કે … Read more

થાક અને નબળાઈ તરત જ દૂર કરશે ચમત્કારિક ડ્રાયફ્રૂટ ‘કિસમિસ’, ડાયેટિશિયન પાસેથી જાણો તેને ખાવાની યોગ્ય રીત

આખો દિવસ કામ કર્યા પછી સાંજે નબળાઈ અનુભવાય તો તે સામાન્ય છે. પરંતુ જો તમે કોઈ ખાસ કામ કર્યા વિના અથવા સવારે ઉઠતાની સાથે જ થાક અને નબળાઈ અનુભવો છો, તો તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. વધુ પડતી નબળાઈ અને થાકને કારણે શરીરમાં ઘણા જરૂરી પોષકતત્વોની ઉણપ થઈ શકે છે અને બીમારીઓ થઈ શકે … Read more